જી રે જી રે ચુદડીયે રંગ લાગ્યો,હોવે હોવે ચુદડીયે રંગ લાગ્યો,
માની ચુંદડીના ચટકા ચાર,ચુદડીયે.........
હે ,... માના દર્શન કરવાનો મને રંગ લાગ્યો,(૨)
માનું મુખડું જોઇને મન ભાયું,ચુદડીયે..........હોવે હોવે....ચુદડીયે....
હે માના કાળા તે કડલા શોભતા,(૨)
હે માને ઝાંઝરનો ઝમકાર ,ચુદડીયે..........હોવે હોવે....ચુદડીયે
હે માએ સોળે શણગાર અંગે ધર્યા,(૨)
હે માને હૈયે હરખ ન માય,ચુદડીયે..........હોવે હોવે....ચુદડીયે

જય માં જગદંબે ભવાની
No comments:
Post a Comment