Saturday, December 18, 2021

શ્રી દત્તાત્રેય જયંતીની શુભકામના


શ્રી દત્તાત્રેય જયંતીની સહુ દત્ત ભક્તોને શુભકામના 


માગશર માસની પૂર્ણિમાએ ભગવાન દત્તાત્રેયનો જન્મોત્સવ મનાવવામાં આવે છે શાસ્ત્રો પ્રમાણે આ તિથિએ પ્રદોષકાળમાં ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો હતો.

ભગવાન દત્તાત્રેય ગુરુવંશના પ્રથમ ગુરુ સાધના કરનારા યોગી હતા. ત્રિદેવોની શક્તિ તેમનામાં હતી.શૈવ મતવાળા તેમને શિવજીનો અવતાર,વૈષ્ણવ તેમને વિષ્ણુનો અવતાર બતાવે છે.

જુદા જુદા ધર્મગ્રંથોમાં તેમની જુદી જુદી ઓરખ બતાવાઈ છે.તેમને બ્રહ્મા,વિષ્ણુ અને મહેશનો ભેગો અવતારનું રૂપ બતાવાયું છે ક્યાંક તેમને બ્રહ્માજીના માનસપુત્ર ઋષિ અત્રિ અને અનસૂયાના પુત્ર બતાવવામાં આવ્યા છે.તેમના ભાઈ ચંદ્ર દેવતા અને ઋષિ દુર્વાશા છે.ક્યાંક એવું પણ જાણવા મળે છે કે તેઓ વિષ્ણુ ભગવાનના અંશ અવતાર હતા તેમણે જીવનમાં ગુરુના મહત્વને બતાવ્યું છે ગુરુ વગર ન જ્ઞાન મળી શકે છે ન ભગવાન હજારો સાલો સુધી ઘોર તપસ્યા કરીને તેમણે પરમ જ્ઞાનની પ્રાપ્તિ કરી અને તેજ જ્ઞાન પોતાના શિષ્યોમાં વહેંચી એ પરંપરાને આગળ વધારી.

ગુરુ દત્તાત્રેયે દરેક નાની મોટી વસ્તુમાં જ્ઞાન પ્રાપ્ત કર્યું.તેમણે પોતાના જીવનમાં મુખ્યત્વે ૨૪ ગુરુ બનાવ્યા જે કીટાણુ,પતંગિયા,જાનવર,માણસ વગેરે હતા.

તેમના ૨૪ ગુરુ કોણ કોણ હતા અને તેઓથી આપણે શું શીખી શકીયે.

પૃથ્વી : સહનશીલતા અને પરોપકારની ભાવના પૃથ્વીથી શીખી શકીયે છીએ.પૃથ્વી પાર લોકો કેટલાય પ્રકારના આઘાત કરે છે,કેટલાય પ્રકારના ઉત્પાત થાય છે,કેટલાય પ્રકારના ખનન કાર્ય થાય છે પરંતુ પૃથ્વી દરેક આઘાતને પરોપકારની ભાવનાથી સહન કરે છે.

પિંગલા વેશ્યા : પિંગલા નામની વેશ્યાથી ભગવાન દત્તાત્રેયે સબક લીધો કે ફક્ત પૈસા માટે જીવવું ન જોઈએ.પિંગલા પૈસા મેળવવા માટે કોઈ પણ પુરુષ સામે એવી નજરથી જોતી હતી કે તે ધનવાન છે અને તેની પાસેથી ધન મળશે.ધનની કામનાથી તે સુઈ શકતી ન હતી.જયારે એક દિવસ પિંગલા વેશ્યાના મનમાં વૈરાગ્ય જાગ્યો ત્યારે તેને સમજાયું કે પૈસામાં નહિ પણ પરમાત્માના ધ્યાનમાં સાચું સુખ છે ત્યારે તેને સુખની ઊંઘ આવી.

કબૂતર : કબૂતરોનું જોડું બચ્ચાને જાળમાં ફસાયેલા જોઈને જાતે પણ જાળમાં ફસાઈ જાય છે.તેનાથી તે બોધ મળે છે કે કોઈથી વધારે પડતો મોહ દુઃખનું કારણ બને છે.

સૂર્ય : સૂર્યથી દત્તાત્રેય શીખ્યા કે જેવી રીતે એકજ હોવા છતાં સૂર્ય જુદા જુદા માધ્યમોથી જુદો જુદો દેખાય છે.આત્મા પણ એક જ છે પણ કેટલાય રૂપોમાં દેખાય છે.

વાયુ : જેવી રીતે સારી અથવા ખરાબ જગ્યાએ જવા છતાં પણ વાયુનું  મૂળ રૂપ સ્વચ્છતા જ છે.તેવી રીતે સારા અથવા ખરાબ લોકો સાથે રહેવા છતાં પણ આપણે આપણું સારાપણું છોડવું ન જોઈએ.

હરણું: હરણ કૂદાકૂદ,મજા મસ્તીમાં એવું ખોવાઈ જાય છે કે તેને પોતાની આજુબાજુ વાઘ કે બીજા હિંસક પ્રાણી હોવાની ખબર પડતી નથી અને તે માર્યું જાય છે.તેનાથી એ શીખવા મળે છે કે આપણે ક્યારેય મોજ મસ્તીમાં બેપરવા રહેવું ન જોઈએ.

સમુદ્ર : જીવનની ભરતી ઓટ માં પણ ખુશ અને ગતિશીલ રહેવું જોઈએ.

પતંગિયું : જેમ પતંગિયું આગ કે દીવાની જ્યોત તરફ આકર્ષાય સળગી જાય છે.એવી રીતે રૂપ રંગના આકર્ષણમાં અને જુઠા મોહમાં બહેકી જવું ન જોઈએ.

હાથી : હાથી હાથીણીના સંપર્કમાં આવતા જ તેના તરફ આસક્ત થઇ જાય છે.હાથીથી શીખવા મળે છે કે સન્યાસી અને તપસ્વી પુરુષે સ્ત્રીથી ખુબ દૂર રહેવું જોઈએ.

આકાશ : દત્તત્રેયે આકાશથી શીખ્યું કે દરેક દેશ,કાળ,પરિસ્થિતિમાં લગાવથી દૂર રહેવું જોઈએ.

પાણી : દત્તાત્રેયે પાણીથી શીખ્યું કે આપણે કાયમ પવિત્ર રહેવું જોઈએ.

છાપરામાંથી મધ કાઢનારા : મધ માખીઓ મધ ભેગું કરે છે અને એક દિવસ મધ કાઢનારો છાપરામાંથી બધુજ મધ લઇ જાય છે.એ વાતથી શીખવા મળે છે કે જરૂરતથી વધારે વસ્તુઓ ભેગી કરીને રાખવી ન જોઈએ.

માછલી : આપણે સ્વાદથી લોભી ન થવું જોઈએ.માછલી કોઈ કાંટામાં ફસાવેલા માસને ખાવા જાય છે અને અંતે પ્રાણ ગુમાવે છે.આપણે સ્વાદને બહુ મહત્વ ન આપવું જોઈએ,એટલુંજ ખાવું જેટલું આપણી તબિયત માટે અનુકૂળ હોય.

કુરર પક્ષી : કુરર પક્ષીથી શીખવું જોઈએ કે ચીજોને પાસે રાખવાનો વિચાર છોડી દેવો જોઈએ.કુરર પક્ષી માસના ટુકડાને ચાંચમાં દબાવ્યા કરે છે પણ તેને ખાતું નથી.જયારે બીજા બળવાન પક્ષી તે માસના ટુકડાને જુએ છે તો તે કુરર પાસેથી ઝૂંટવી લે છે માસનો ટુકડો છોડ્યા પછી જ કુરરને શાંતિ મળે છે.

બાળક : નાના બાળકથી શીખ્યા કે હંમેશા ચિંતામુક્ત અને પ્રસન્ન રહેવું જોઈએ.

આગ: આગ પાસેથી દત્તાત્રેયે શીખ્યું કે કોઈ પણ હાલત હોય અમારે તે હાલતમાં ઢળી જવું ન જોઈએ.આગ જુદા જુદા લાકડાઓની વચ્ચે રહેવા છતાં પણ એક જેવીજ દેખાય છે.અમારે પણ દરેક હાલતમાં એક જેવું  જ રહેવું જોઈએ.

ચંદ્રમા : આત્મા લાભ હાનિથી દૂર છે તેમ જ જેમ ઘટવા કે વધવા થી પણ ચંદ્રમાની ચમક અને ઠંડક બદલાતી નથી હંમેશા એક જેવી જ રહે છે.આત્મા પણ કોઈ પણ પ્રકારના લાભ કે હાનિથી બદલાતી નથી.

કુમારી કન્યા : કુમારી કન્યાથી શીખવું જોઈએ કે એકલા રહેવા છતાં કામ કરતા રહેવું જોઈએ અને આગળ વધતા રહેવું જોઈએ.દત્તાત્રેયે એક કુમારી કન્યા જોઈ જે અનાજ ખાંડી રહી હતી.અનાજ ખાંડતી વખતે તેની બંગડી અવાજ કરી રહી હતી.બહાર મહેમાન બેઠા હતા તેને બંગડીના અવાજથી પરેશાની થતી હતી.ત્યારે તે કન્યાએ  બંગડીનો અવાજ બંધ કરવા બંગડી જ તોડી નાખી,બંને હાથોમાં બસ એક એક બંગડી રહેવા દીધી.તેના પછી તે કન્યાએ અવાજ કર્યા વગર અનાજ ખાંડી લીધું.અમારે પણ બીજાને પરેશાન કર્યા વગર અને શાંત રહીને કામ કરતા રહેવું જોઈએ.

શરકૃત અથવા તીર બનાવનાર : અભ્યાસ અને વૈરાગ્યથી મનને વશમાં રાખવું જોઈએ.દત્તાત્રેયે એક તીર બનાવનારને જોયો જે તીર બનાવવામાં એટલો મશગુલ હતો કે તેની પાસેથી રાજાની સવારી નીકળી ગઈ પણ તેનું ધ્યાન ભંગ ન થયું.

સાપ : દત્તાત્રેયે સાપથી શીખ્યા કે કોઈ પણ સન્યાસીએ એકલા જ જીવન પસાર કરવું જોઈએ.સાથે જ ક્યારે પણ એક સ્થાને રોકાઈને ન રહેવું જોઈએ.બધી જગ્યાથી જ્ઞાન ભેગું કરવું જોઈએ અને જ્ઞાન વહેંચતા રહેવું જોઈએ.

કરોળિયો: કરોળિયાથી દત્તાત્રેય  શીખ્યા કે ભગવાન માયાજાળ રચે છે અને તેને મિટાવી દે છે.જેવી રીતે કરોળિયો જાળ બનાવે છે તેમાં ફરે છે અને છેલ્લે જાતેજ ગળી જાય છે.બસ તેમ જ ભગવાન પણ માયાથી સૃષ્ટિની રચના કરે છે અને છેલ્લે તેને સમેટી લે છે.

ભૃંગી જંતુ : આ જંતુથી દત્તાત્રેય શીખ્યા કે સારી હોય કે ખરાબ,જ્યાં જેવા વિચારમાં મન લગાવશું,મન તેવુંજ થઇ જાય છે.

ભમરો અથવા મધમાંખી : ભમરાથી દત્તાત્રેય શીખ્યા કે જ્યાં સાર્થક વાત શીખવા મળે તેને ગ્રહણ કરી લેવી જોઈએ.જેમ ભમરા અને મધમાંખી જુદા જુદા ફૂલો પરથી પરાગ લઇ લે છે.

અજગર : અજગરથી શીખ્યા કે અમારે જીવનમાં સંતોષી થવું જોઈએ.જે મળી જાય તેને ખુશીથી સ્વીકારી લેવું જોઈએ.

 શ્રી ગુરુ દત્તાત્રેયની કથા 

હિન્દૂ ધર્મમાં ભગવાન દત્તાત્રેયને ત્રિદેવ બ્રહ્મા,વિષ્ણુ અને મહેશનું એક રૂપ માનવામાં આવ્યું છે.ધર્મગ્રંથો પ્રમાણે શ્રી દત્તાત્રેય ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે.તે આજન્મ બ્રહ્મચારી અને અવધૂત રહ્યા એટલે તેઓ સર્વવ્યાપી કહેવાયા.એજ કારણ છે કે ત્રણેય ઈશ્વરી શક્તિઓથી સમાહિત ભગવાન દત્તાત્રેયની આરાધના ખુબ જ સફળ,સુખદાયી અને તરત ફળ આપનારી માનવામાં આવે છે.મન,કર્મ અને વાણીથી કરેલી ઉપાસના ભક્તને દરેક મુશ્કેલીઓથી મુક્તિ અપાવે છે.

કહેવામાં આવે છે કે ભગવાન ભોલેનું સાક્ષાત રૂપ દત્તાત્રેયમાં મળતું હતું.જયારે વૈદિક કર્મોનો,ધર્મોનો તથા વર્ણવ્યવસ્થાનો લોપ થયો ત્યારે ભગવાન દત્તાત્રેયે તે બધાનો પુનરુદ્ધાર કર્યો હતો.હૈહયરાજ અર્જુને પોતાની સેવાઓથી તેમણે પ્રસન્ન કરીને ચાર વર મેળવ્યા હતા.

પહેલું બળવાન,સત્યવાદી,મનસ્વી,આદોષદર્શી તથા સહભૂજાવાળા બનવાનું,બીજું જરાયુજ તથા અંડજ જીવોની સાથે સાથે આખુંય જગતનું શાસન કરવાના સામર્થ્યનું ,ત્રીજું દેવતા, ઋષિયો,બ્રાહ્મણો વગેરેનું યજન કરવું,તથા શત્રુઑનો સંહાર કરી શકવાનું અને ચોથું ઇહલોક,સ્વર્ગલોક અને પરલોક વિખ્યાત અનુપમ પુરુષને હાથે માર્યા જવાનું.

એકવાર માતા લક્ષ્મી,પાર્વતી તથા સરસ્વતીને પોતાના પતિવ્રતનું ખુબ જ અભિમાન થઇ ગયું.ભગવાને તેમના અહંકારને દૂર કરવાને માટે લીલા રચી.તે પ્રમાણે એક દિવસ નારદજી ફરતા ફરતા દેવલોક પહોંચ્યા અને ત્રણેય દેવીઓને વારંવાર જઈને કહ્યું કે ઋષિ અત્રિની પત્ની અનસૂયાની સામે આપનું સતીત્વ કૈજ નથી.

ત્રણેય દેવિયોએ એ વાત પોતાના પતીયોને બતાવી અને તેમને કહ્યું કે અનસૂયાના પતિવ્રતની પરીક્ષા કરે.ત્યારે ભગવાન શંકર,વિષ્ણુ અને બ્રહ્મા સાધુ વેશમાં અત્રિ ઋષિના આશ્રમે આવ્યા. મહર્ષિ અત્રિતે વખતે આશ્રમમાં ન હતા.ત્રણેયે દેવી અનસૂયા પાસે ભિક્ષા માંગી અને તે પણ કહ્યું કે આપે નિર્વસ્ત્ર થઈને અમોને ભિક્ષા આપવી પડશે.

 અનસૂયા પહેલા તો એ સાંભળીને ચોકી ગયા,પણ પછી સાધુઓનું અપમાન ન થાય તે ડરથી તેમણે પોતાના પતિનું સ્મરણ કર્યું અને કહ્યું કે જો મારો પતિવ્રત ધર્મ સત્ય છે તો આ ત્રણેય સાધુ છ છ માસના બાળક બની જાય.

એવું બોલતાંજ ત્રિદેવ બાળક બનીને રડવા લાગ્યા,ત્યારે અનસૂયાએ માતા બનીને તેમને ખોળામાં લઇ સ્તનપાન કરાવ્યું અને પારણામાં ઝુલાવવા લાગ્યા.જયારે ત્રણેય દેવો પોતાના સ્થાન પર ન પહોંચ્યા તો દેવિયો પરેશાન થઇ ગઈ.ત્યારે નારદે ત્યાં આવી બધી વાત બતાવી.ત્રણેય દેવીઓ અનસૂયા પડે આવ્યા અને ક્ષમા માંગી.ત્યારે દેવી અનસૂયાએ ત્રિદેવને તેમના પૂર્વ રૂપમાં ફેરવી દીધા.

પ્રસન્ન થઇ ત્રિદેવે તેમને વરદાન આપ્યું કે અમે ત્રણેય પોતાના અંશથી આપના ગર્ભથી પુત્ર રૂપથી જન્મ લઈશું.ત્યારે બ્રહ્માના અંશથી ચંદ્રમા,શંકરના અંશથી દુર્વાશા અને વિષ્ણુના અંશથી દત્તાત્રેયનો જન્મ થયો.કાર્તવીર્ય અર્જુન 

(કૃતિવર્યનો મોટો પુત્ર ) ના દ્વારા શ્રી દત્તાત્રેયે લખો વર્ષો સુધી લોક કલ્યાણ કરાવ્યું હતું.કૃતિવર્ય હૈહયરાજ નું મૃત્યુ ના ઉપરાંત તેનો પુત્ર અર્જુનનો રાજ્યાભિષેક થવાથી ગર્ગ મુનિએ તેને કહ્યું હતું કે તારે દત્તાત્રેયનો આશ્રય લેવો  જોઈએ કેમકે તેમના રૂપમાં વિષ્ણુએ અવતાર લીધો છે.

એવી માન્યતા છે કે ભગવાન દત્તાત્રેય ગંગાસ્નાન માટે આવે છે માટે ગંગા મૈયાના કિનારે દત્ત પાદુકાની પુંજા કરવામાં  આવે છે.ભગવાન દત્તાત્રેયની પુંજા મહારાષ્ટ્રમાં ધૂમધામથી કરવામાં આવે છે.તેમને ગુરુના રૂપમાં પૂજવામાં આવે છે.

ગુજરાતમાં નર્મદામાં ભગવાન દત્તાત્રેયનું મંદિર છે જ્યાં સતત ૭ હપ્તા સુધી ગોળ,મગફળીનો પ્રસાદ આપવાથી બેરોજગાર લોકોને રોજગાર પ્રાપ્ત થાય છે.

દત્તાત્રેયનો મંત્ર છે 

ૐ દ્રામ દત્તાત્રેયાય નામ : !!


ગુરુદેવ દત્ત 


(એક પબ્લિશ  લેખ પરથી ટૂંકમાં દત્ત જયંતિ નિમિત્તે )

 




 





Saturday, December 11, 2021

હે કૃષ્ણ ગોપાલ હરિ

 હે કૃષ્ણ ગોપાલ હરિ 



હે કૃષ્ણ ગોપાલ હરિ,હે દીનદયાલ હરિ (૨) 

તુમ કરતા તુમ હી કારણ 

હે પરમ કૃપાળુ હરિ,હે દિન દયાળ હરિ 

હે કૃષ્ણ ગોપાલ……

રથ હાંકે તું રણભુમિમેં ઔર કરમ યોગકે મર્મ બતાયે 

અજર અમર હૈ કરમ તત્વ યે,કાયાકે દુઃખ સુખ સમજાયે 

સખા સારથી શરણાગત કે (૨) 

સદપત પાલ હરિ,હે દીનદયાલ હરિ 

હે કૃષ્ણ ગોપાલ …….

શ્યામકે રંગમેં રંગ ગઈ મીરારસ, ખાન તો રસકી ખાન હુંયે 

જગ સે આંખે બન્દ કરી તો,સુરદાસને દરસ કિયે 

માટે યશોદા બ્રિજનારી કે (૨) માખન ચોર હરિ હે દીન દયાલ હરિ 

હે કૃષ્ણ ગોપાલ …….(૨)


જય શ્રી કૃષ્ણ 

Thursday, November 11, 2021

સંત શ્રી જલારામ જયંતિ

  પૂજ્ય સંત શ્રી જલારામ જયંતિ



ભોજન દઈ રાજી થાતાં ને લેતા રામનું નામ,જીવનમાં ઉતાર્યું બાપા જય જય શ્રી જલારામ,

હૈયે-હોઠે રામ રમે ને કરતા  જનસેવાના કામ,દર્શન દેવા પ્રભુ પધાર્યા ધન્ય ધન્ય જય જલારામ.


 પૂજ્ય સંત શ્રી જલારામ જયંતિ નિમિત્તે આપ સહુ વાચક મિત્રોને કુટુંબ સહીત મોગરાના ફૂલ બ્લોગ વતી ખુબ ખુબ શુભ કામનાઓ,પૂજ્ય બાપાના આશીર્વાદ આપ સહુ ઉપર ઉતરે.


જય જલારામ બાપા 


Saturday, November 6, 2021

સાઈ રામ સત્ય ગુરુ (ભજન )

 સાઈ રામ સત્ય ગુરુ (ભજન )



સાઈ રામ સાઈ રામ,જય સાઈ રામ સાઈ રામ (૨ )

સાઈ રામ મેરે સત્ય ગુરુ,સાઈ રામ મેરે સત્ય ગુરુ (૨)

સાઈ રામ સાઈ રામ,જય …..

તેરા નામ હૈ સહારા તેરા નામ હૈ હજારા (૨)

સાઈ રામ સાઈ રામ,જય સાઈ રામ સાઈ રામ (૨)

સાઈ રામ……

મિટ્ટી મેં હૈ સબ મિલના,પર આત્મા અમર હૈ (૨)

જિનકે સાથ હૈ સાઈ,ફિર ઉસકો કિસકા ડર હૈ (૨) 

સાઈ રામ…….

તેરે દરપે જો ભી આયે,દુઃખ દર્દ ભૂલ જાયે (૨)

તન મન હૈ ઉસકા નિર્મલ,ખુશીયોકે ગીત ગાયે (૨)

સાઈ રામ ……


જય સાઈ રામ 

Thursday, November 4, 2021

શુભકામનાઓ

 






વાચક મિત્રો 

દિવાળીની તેમજ નવા વર્ષની આપ સહુને  કુટુંબ સહીત શુભકામનાઓ 

જય શ્રી કૃષ્ણ.



Sunday, October 31, 2021

શુભકામનાઓ

 શુભકામનાઓ 


દીપોનો આ પાવન તહેવાર આપને માટે લાવે ખુશીયો હજાર,લક્ષ્મીજી વિરાજે આપને દ્વાર 
શુભ દિપાવલી




પ્રિય વાચક મિત્રો 

કાલથી શરુ થતા દિવાળીના મંગલમય તહેવારોની આપ સહુને કુટુંબ સહીત ‘ મોગરાના ફૂલ બ્લોગ’વતી ખુબ ખુબ શુભકામનાઓ.


જય શ્રી કૃષ્ણ.

શ્રી રામ રામ રામ (ભજન)

 શ્રી રામ રામ રામ 



પ્રેમમુદિત મનસે કહો રામ રામ રામ,શ્રી રામ રામ રામ શ્રી રામ રામ રામ શ્રી રામ રામ રામ (૨)

Uપાપ કટે દુઃખ મિટે લેત રામ નામ,ભવ સમુદ્ર સુખદ નાવ એક રામ નામ,

શ્રી રામ રામ રામ શ્રી રામ રામ રામ શ્રી રામ રામ રામ

પ્રેમ મુદીત મનસે…….

પરમ શાંતિ સુખ નિધાન દિવ્ય રામ નામ ,નિરાધારકો આધાર એક રામ નામ,

શ્રી રામ રામ રામ શ્રી રામ રામ રામ શ્રી રામ રામ રામ

પ્રેમ મુદીત મનસે …….

પરમ ગોપ્ય પરમ ઇષ્ટ મંત્ર રામ નામ,સંત હૃદય સદા બસત એક રામ નામ , 

શ્રી રામ રામ રામ શ્રી રામ રામ રામ શ્રી રામ રામ રામ

પ્રેમ મુદીત મનસે ……

મહાદેવ સતત જપત દિવ્ય રામનામ,કાશી મરત મુક્ત કરત એક રામ નામ, 

શ્રી રામ રામ રામ શ્રી રામ રામ રામ શ્રી રામ રામ રામ

પ્રેમ મુદીત મનસે…….

માત પિતા બંધુ સખા સબ હી રામનામ ભક્ત જનન જીવન ધન એક રામ નામ 

શ્રી રામ રામ રામ શ્રી રામ રામ રામ શ્રી રામ રામ રામ

પ્રેમ મુદીત મનસે…….


જય સિયારામ 

Tuesday, October 26, 2021

સીતારામ સીતારામ



સીતારામ સીતારામ સીતારામ કહીએ 

જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ …સીતારામ…


મુખમેં  હો રામનામ,રામસેવા હાથમે

તું અકેલા નહિ પ્યારે રામ તેરે સાથમેં …..સીતારામ….


વિધિકા વિધાન જાન,હાનિ લાભ સહિયે 

જાહી વિધિ રાખે રામ ,તાહી વિધિ રહીયે …સીતારામ…


કિયા અભિમાન તો ફિર,માન નહિ પાયેગા 

હોગા પ્યારે વહી જો શ્રી રામજીકો ભયેંગા …..સીતારામ ….


ફળ આશા ત્યાગ શુભ કર્મ  કરતે રહીયે 

જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીયે …સીતારામ…


જિન્દગિકી દોર સબ હાથ દીનાનાથકે 

મહેલોમેં  રાખે ચાહે ઝોપડીમેં વાસ દે …સીતારામ…


ધન્યવાદ નિર્વિવાદ રામનામ કહીયે 

જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ…સીતારામ….


આશા એક રામજીકી,દુજી આશા છોડ દે 

 નાતા એક રામજીસે,દુજા નાતા તોડ દે …સીતારામ….


સાધુ સંગ રામ રંગ,અંગ અંગ રહીએ 

જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ …સીતારામ…


જય શ્રી રામ 



Wednesday, October 6, 2021

નવરાત્રની શુભકામનાઓ

 


પ્રિય વાચક મિત્રો 

આજથી શરુ  થતા માતાજીના નવરાત્રની આપ સહુને કુટુંબ સહીત શુભકામનાઓ ,માતાજીના આશીર્વાદ આપ સહુ ઉપર ઉતરે એવી પ્રાર્થના સાથે મહેન્દ્ર ભટ્ટના જય અંબે.



Thursday, September 23, 2021

સંપૂર્ણ રામાયણ મણકા ૧૦૮

 સંપૂર્ણ રામાયણ મણકા ૧૦૮ 



રઘુપતિ રાઘવ રાજારામ,પતિતપાવન સીતારામ.જય રઘુનંદન જય ઘનશ્યામ,પતિતપાવન સીતારામ.

 પડી જબ ભક્ત પુકારે,દૂર કરો પ્રભુ દુઃખ હમારે.દ્શરથકે ઘર જન્મે રામ, પતિતપાવન સીતારામ.(૧)

વિશ્વામિત્ર મુનીશ્વર આયે,દશરથ ભુપસે વચન સુનાયે.સંગમે ભેજે લક્ષ્મણ રામ, પતિતપાવન સીતારામ(૨)

વનમેં જાએ તાડકા મારી,ચારણ છુયાએ અહિલ્યા તારી.ઋષિયોકે દુઃખ હરતે રામ, પતિતપાવન સીતારામ.(૩)

જનકપુરી રઘુનંદન આએ,નગરનિવાસી દર્શન પાયે.સીતાકે  મન ભાએ રામ,પતિતપાવન સીતારામ.(૪)

રઘુનંદનને ધનુષ ચઢાયા,સબ રાજોકા માન ઘટાયા.સીતાને વર પાયે રામ, પતિતપાવન સીતારામ.(૫)

પરશુરામ ક્રોધિત હો આયે,દુષ્ટ ભૂપ મનમેં હરષાયે.જનકરાયને કિયા પ્રણામ, પતિતપાવન સીતારામ.(૬)

બોલે લખન સુનો મુનિ જ્ઞાની,સંત નહિ હોતે અભિમાની.મીઠી વાણી બોલે રામ, પતિતપાવન સીતારામ.(૭)

લક્ષ્મણ વચન ધ્યાન મત દીજો,જો કુછ દંડ દાસ કો દીજો.ધનુષ તોડય્યા હું મૈં રામ, પતિતપાવન સીતારામ.(૮) 

લેકર કે યહ ધનુષ ચઢ઼ાઓ,અપની શક્તિ મુઝે દિખલાઓ.છૂવત ચાપ ચઢાયે રામ, પતિતપાવન સીતારામ.(૯)

હુઈ ઉર્મિલા લખનકી નારી,શ્રુતિકીર્તિ રિપુસૂદન પ્યારી.હુઈ માંડવ ભરતકે બામ, પતિતપાવન સીતારામ.(૧૦)

અવધપુરી રઘુનંદન આએ,ઘર-ઘર નારી મંગલ ગયે બારહ વર્ષ બિતાએ રામ,પતિતપાવન સીતારામ.(૧૧)

ગુરુ વશિષ્ઠ સે આજ્ઞા લીની,રાજ તિલક તૈયારી કીની.કલ કો હોંગે રાજા રામ, પતિતપાવન સીતારામ.(૧૨)

કુટિલ મંથરાને બહકાઈ,કૈકઈ ને યહ બેટ સુનાઈ.દે દો મેરે દો વરદાન, પતિતપાવન સીતારામ.(૧૩)

મેરી બિનતી તુમ સુન લીજો,ભરત પુત્રકો ગદ્દી દીજો.હોત પ્રાત વેન ભેજો રામ, પતિતપાવન સીતારામ.(૧૪)

ધરની ગિરે ભૂપ તતકાલા,લાગા દિલમેં સુલ વિશાલા.તબ સુમંત બુલવાયે રામ, પતિતપાવન સીતારામ.(૧૫)

રામ પીતાકો શીશ નમાયે,મુખસે વચન કહા નહિ જાયે.કૈકઈ વચન સુનિયો રામ, પતિતપાવન સીતારામ.(૧૬)

રાજાકે તુમ પ્રાણપ્યારે,ઇનકે દુઃખ હરોગે સારે.અબ તુમ વનમેં જાઓ રામ, પતિતપાવન સીતારામ.(૧૭) 

વનમેં ચૌદહ વર્ષ બિતાઓ,રઘુકુળ રીતિ-નીતિ અપનાઓ.તપસી વેશ બનાઓ રામ, પતિતપાવન સીતારામ.(૧૮)

સુનત વચન રાઘવ હરષાએ,માતાજીકે મંદિર આયે ચરણકમલ મેં કિયા પ્રનામ,પતિતપાવન સીતારામ.(૧૯)

માતાજી મૈં વન જાઉં,ચૌદહ વર્ષ બાદ ફિર આઉં.ચરણકમલ દેખું સુખધામ, પતિતપાવન સીતારામ.(૨૦)

સુણી શૂલ સમ જબ યહ બાની,ભૂ પર ગિરી કૌશલ્યા રાની.ધીરજ બંધા રહે શ્રી રામ, પતિતપાવન સીતારામ.(૨૧)

સીતાજી જબ યહ સુન પાઈ,રંગ મહલસે નીચે આઈ.કૌશલ્યા કો કિયા પ્રનામ, પતિતપાવન સીતારામ.(૨૨)

મેરી ચૂક ક્ષમા કર દીજો,વન જાનેકી આજ્ઞા દીજો.સીતાકો સમજાતે રામ, પતિતપાવન સીતારામ.(૨૩)

મેરી શીખ સિયા સુન લીજો,સાસ સસુરકી સેવા કીજો.મુઝકો ભી હોગા વિશ્રામ, પતિતપાવન સીતારામ.(૨૪) 

મેરા દોષ બતા પ્રભુ દીજો,સંગ મુઝે સેવા મેં લીજો.અર્ધાંગિની તુમ્હારી રામ, પતિતપાવન સીતારામ.(૨૫)

સમાચાર સુણી લક્ષ્મણ આયે,ધનુષ બાણ સંગ પરમ સુહાયે.બોલે સંગ ચલૂંગા રામ, પતિતપાવન સીતારામ.(૨૬)

રામ લખન મિથિલેશ કુમારી,વન જાનેકી કરી તૈયારી રથમેં બૈઠ ગયે સુખધામ,પતિતપાવન સીતારામ.(૨૭)

અવધપુરીકે સબ નર નારી,સમાચાર સુન વ્યાકુળ ભારી.મચા અવધમેં કોહરામ, પતિતપાવન સીતારામ.(૨૮)

શૃંગવેરપૂર રઘુવર આયે,રથકો અવધપુરી લૌટાયે.ગંગા તટ પર આયે રામ, પતિતપાવન સીતારામ.(૨૯)

કેવટ કહે ચરણ ધૂલવાઓ,પીછે નૌકામે ચઢ જાઓ.પથ્થર કર દી,નારી રામ, પતિતપાવન સીતારામ.(૩૦)

લાયા એક કથૌતા પાની,ચરણકમલ ધોયે સુખ માની.નવ ચઢાયે લક્ષ્મણ રામ, પતિતપાવન સીતારામ.(૩૧)

ઉતરાઈમેં મુંદરી દીની,કેવટ ને યહ બિનતી કીની.ઉતરાઈ નહિ લૂંગા રામ, પતિતપાવન સીતારામ.(૩૨)

તુમ આયે હમ ઘાટ ઉતારે,હમ આયેંગે ઘાટ તુમ્હારે.તબ તુમ પાર લગાયો રામ, પતિતપાવન સીતારામ.(૩૩)

ભરદ્વાજ આશ્રમ પર આયે,રામ લખનને શીશ નમાયે.એક રાત કીન્હા વિશ્રામ, પતિતપાવન સીતારામ.(૩૪)

ભાઈ ભરત અયોધ્યા આયે, કૈકઈ કો કટુ વચન સુનાયે,કયો તુમને વન ભેજે રામ,પતિત પાવન સીતારામ.(૩૫)

ચિત્રકૂટ રઘુનંદન આયે,વન કો દેખ સિયા સુખ પાયે.મિલે ભરત સે ભાઈ રામ, પતિત પાવન સીતારામ.(૩૬)

અવધપુરી કો ચલિયે ભાઈ,યહ સબ કૈકઈ કી ફૂટીલાઈ.તનિક દોષ નહિ મેરા રામ, પતિત પાવન સીતારામ.(૩૭)

ચરણ પાદુકા તુમ લે આઓ,પૂજા કર દર્શન ફળ પાવો.ભરતકો કંઠ લગાયે રામ, પતિત પાવન સીતારામ.(૩૮)

આગે ચલે રામ રઘુરાયા,નિશાચરો કા વંશ મીટાયા.ઋષિયો કે હુએ પુરન કામ, પતિત પાવન સીતારામ.(૩૯)

‘અનસૂયા’ કી કુટિયા આયે,દિવ્ય વસ્ત્ર સિય માં ને પાય.થા મુનિ અત્રીકા વહ ધામ, પતિત પાવન સીતારામ.(૪૦)

મુનિ-સ્થાન આએ રઘુરાઈ,શૂર્પનખાકી નાક કટાઈ.ખરદૂષણ કો મારે રામ, પતિત  પાવન સીતારામ.(૪૧)

પંચવટી રઘુનંદન આએ,કનક મૃગ “મારીચ”સંગ ધાયે.લક્ષ્મણ તુમ્હે બુલાતે રામ, પતિત પાવન સીતારામ.(૪૨)

રાવણ સાધુ વેશ મેં આયા,ભૂખને  મુઝકો બહુત સતાયાભિક્ષા દો યે ધર્મકા કામ,પતિત પાવન સીતારામ.(૪૩)

ભિક્ષા લેકર સીતા આઈ,હાથ પકડ રથ મેં બૈઠાઈ.સૂની કુટિયા દેખી ભાઈ, પતિત પાવન સીતારામ(૪૪)

ઘરની ગિરે રામ રઘુરાઈ,સીતા કે બિન વ્યાકુલ તાઈ.હે પ્રિય સીતે ચીખે રામ, પતિત પાવન સીતારામ(૪૫)

લક્ષ્મણ,સીતા છોડ નહી તુમ આતે,જનકદુલારી નહિ ગવાતે.બને બનાયે બિગડે કામ, પતિત પાવન સીતારામ(૪૬)

કોમલ બદન સુહાસિની સીતે,તુમ બિન વ્યર્થ રહેંગે જીતે.લગે ચાંદની -જૈસે ધામ, પતિત પાવન સીતારામ(૪૭)

સુન રી મૈના,સુન રે તોતા,મૈં ભી પંખો વાલા હોતા.વન વન લેતા ઢૂંઢ તમામ, પતિત પાવન સીતારામ(૪૮)

શ્યામા હીરની,તું હી બતા દે,જનક નંદિની મુઝે મિલા દે.તેરે જૈસી આંખે શ્યામ, પતિત પાવન સીતારામ(૪૯)

વન વન ઢૂંઢ રહે રઘુરાઈ,જનક દુલારી કહી ન પાઈ.ગૃદ્ધરાજને કિયા પ્રનામ, પતિત પાવન સીતારામ(૫૦)

ચખ ચખ કર ફલ,શબરી લાઇ,પ્રેમ સહીત ખાયે રઘુરાઈ,એસે મીઠે નહિ હૈ આમ,પતિતપાવન સીતારામ (૫૧)

વિપ્ર રૂપ ધરી હનુમાન આયે,ચારણ કમલમે શીશ નવાયે.કંધે પર બૈઠાયે રામ, પતિતપાવન સીતારામ (૫૨)

સુગ્રીવસે કરી મિતાઈ,અપની સારી કથા સુનાઈ.બાલી પહુંચાયા નિજધામ, પતિતપાવન સીતારામ(૫૩)

સિંહાસન સુગ્રીવ બિઠાયા,મનમેં વહ અતિ હર્ષાયાં.વર્ષાઋતુ આઈ હૈ રામ, પતિતપાવન સીતારામ(૫૪)

હે ભાઈ લક્ષ્મણ તુમ જાઓ,વાનરપતિકો યુ સમજાઓ.સીતા બિન વ્યાકુલ હૈ રામ, પતિતપાવન સીતારામ(૫૫)

દેશ,દેશ,વાનર ભિજવાયે,સાગરકે સબ તટ પર આયે.સહતે ભૂખ પ્યાસ ઔર ધામ, પતિતપાવન સીતારામ(૫૬)

સમ્પાતીને પતા બતાયા,સીતાકો રાવણ લે આયા.સાગર કૂદ ગયે હનુમાન, પતિતપાવન સીતારામ(૫૭)

કોને કોને પતા લગાયા,ભગત વિભીષણ કા ઘર પાયા.હનુમાનકો કિયા પ્રણામ, પતિતપાવન સીતારામ(૫૮)

અશોક વાટિકા હનુમત આયે,વૃક્ષ તલે સીતા કો પાયે.આંસુ બરસે આઠો યામ,પતિત પાવન સીતારામ(૫૯)

રાવણ સંગ નિષિચરી લાકે,સીતા કો બોલા સમઝા કે.મેરી ઓર તુમ દેખો બામ, પતિત પાવન સીતારામ(૬૦)

મંદોદરી બના દૂ દાસી,સબ સેવામેં લંકા વાસી.કરો ભવનમેં ચલકર વિશ્રામ, પતિત પાવન સીતારામ(૬૧)

ચાહે મસ્તક કટે હમારા,મૈં નહિ દેખું બદન તુમ્હારા.મેરે તન મન ધન હૈ રામ, પતિત પાવન સીતારામ(૬૨)

ઉપરસે મુદ્રિકા ગિરાઈ,સીતાજીને કંઠ લગાઈ.હનુમાનને કિયા પ્રણામ, પતિત પાવન સીતારામ(૬૩)

મુઝકો ભેજા હૈ રઘુરાયા,સાગર લાંઘ યહાં મૈં આયા.મૈં હું રામ દાસ હનુમાન, પતિત પાવન સીતારામ(૬૪)

ભૂખ લાગી ફલ ખાના ચાહું,જો માતાકી આજ્ઞા પાઉં.સબ કે સ્વામી હૈ શ્રી રામ, પતિત પાવન સીતારામ(૬૫)

સાવધાન હોકર ફલ ખાના,રખવાલોકો ભૂલ મત જાના.નિશાચરોકા હૈ યહ ધામ, પતિત પાવન સીતારામ(૬૬)

હનુમાનને વૃક્ષ ઉખાડે, દેખ દેખ માલી લલકારે માર -માર પહોચાયે ધામ,પતિત પાવન સિતારામ (૬૭)

અક્ષયકુમારકો સ્વર્ગ પથાયા,ઇંદ્રજીતકો ફાંસી લે આયા.બ્રહ્મફાસસે બંધે હનુમાન, પતિત પાવન સિતારામ(૬૮)

સીતાકો તુમ લૌટા દીજો,ઉનસે ક્ષમા યાચના કીજો.તીન લોકકે સ્વામી રામ, પતિત પાવન સિતારામ(૬૯)

ભગત વિભીષણને સમઝાયા,રાવણને ઉનકો ધમકાયા.સન્મુખ દેખ રહે રઘુરાઈ, પતિત પાવન સિતારામ(૭૦)

રુઇ,તેલ ઘૃત વસન મંગાઈ,પૂંછ બાંધકર આગ લગાઈ.પૂંછ ઘુમાઈ હૈ હનુમાન, પતિત પાવન સિતારામ(૭૧)

સબ લંકા મેં આગ લગાઈ, સાગર મેં જા પૂંછ બુઝાઈ.હૃદયકમલ મેં રાખે રામ, પતિત પાવન સિતારામ(૭૨)

સાગર કૂદ લૌટ કર આયે,સમાચાર રઘુવર ને પાયે.દિવ્ય ભક્તિ કા દિયા  ઇનામ, પતિત પાવન સિતારામ(૭૩)

વાનર રીછ સંગ મેં લાયે,લક્ષ્મણ સહીત સિંધુ તટ આયે,લગે સુખાને સાગર રામ, પતિત પાવન સિતારામ(૭૪)

સેતુ કપિ નલ નીલ બનાવે,રામ રામ લિખ સિલા તિરાવે,લંકા પહોંચે રાજા રામ,પતિત પાવન સીતારામ(૭૫)

અંગદ ચલ લંકામે આયા,સભા બિચમેં પાવ જમાયા,બાલી પુત્ર મહા બલધામ,પતિતપાવન સીતારામ(૭૬)

રાવણ પાવ હટાને આયા,અંગદને ફિર પાવ ઉઠાયા.ક્ષમા કરે તુઝકો શ્રી રામ, પતિતપાવન સીતારામ(૭૭)

નિશાચારોકી સેના આયી,ગરજ તરજ કર હુઈ લડાઈ,વાનર બોલે જય સિયારામ, પતિતપાવન સીતારામ(૭૮)

ઇંદ્રજીતને શક્તિ ચલાઈ,ધરની ગિરે લખન મુરઝાઈ.ચિંતા કરકે રોયે રામ, પતિતપાવન સીતારામ(૭૯)

જબ મૈં અવધપુરીસે આયા,હાય પિતાને પ્રાણ ગવાયાં.વનમેં ગઈ ચુરાઈ બામ, પતિતપાવન સીતારામ(૮૦)

ભાઈ તુમને ભી છીટકાયાં,જીવનમેં કુછ શીખ નહિ પાયા.સેનામે ભારી કોહરામ, પતિતપાવન સીતારામ(૮૧)

જો સંજીવની બુટિકો લાએ,તો ભાઈ જીવિત હો જાયે.બૂટી લાયેગા હનુમાન, પતિતપાવન સીતારામ(૮૨)

જબ બૂટીકા પતા ન પાયા, પર્વત હી લેકરકે આયા.કાલ નેમ પહોચાયા ધામ,પતિતપાવન સીતારામ (૮૩)

ભક્ત ભરતને બાણ ચલાયા,ચોટ લગી હનુમત લંગડાયા,મુખસે બોલે જય સિયારામ, પતિતપાવન સીતારામ(૮૪)

બોલે ભરત બહુત પછતાકર,પર્વત સહીત બાણ બૈઠાકર.તુમ્હે મિલા દૂ રાજારામ, પતિતપાવન સીતારામ(૮૫)

બૂટી લેકર હનુમત આયા,લખન લાલ ઉઠ શીષ નવાયા.હનુમત કંઠ લગાયે રામ, પતિતપાવન સીતારામ(૮૬)

કુંભકરણ ઉઠકર તબ આયા,એક બાનસે ઉસે ગિરાયા.ઈંદ્રજિત પહુંચાયા ધામ, પતિતપાવન સીતારામ(૮૭)

દુર્ગા પૂજન રાવણ કીનો,નૌ દિન તક આહાર ન લીનો.આસન બૈઠ કિયા હૈ ધ્યાન, પતિતપાવન સીતારામ(૮૮)

રાવણકા વ્રત ખંડિત કીના,પરમ ધામ પહુંચા હી દીના.વાનર બોલે જય શ્રી રામ, પતિતપાવન સીતારામ(૮૯)

સીતાને હરિ દર્શન કીના,ચિંતા શોક સભી તજ દીના.હસ કર બોલે રાજારામ, પતિતપાવન સીતારામ(૯૦)

પહલે અગ્નિ પરીક્ષા પાઓ, પીછે નિકટ હમારે આઓ,તુમ હો પતિવ્રતા હે બામ,પતિતપાવન સીતારામ(૯૧)

કરી પરીક્ષા કંઠ લગાઈ,સબ વાનર સેના હરષાઈ.રાજ્ય વિભીષન દીન્હા રામ, પતિતપાવન સીતારામ(૯૨)

ફિર પુષ્પક વિમાન મંગાયા,સીતા સહીત બૈઠે રઘુરાયા.દંડક વનમેં ઉતરે રામ, પતિતપાવન સીતારામ(૯૩)

ઋષિવર સુન દર્શનકો આયે,સ્તુતિ કર મનમેં હર્શાયે.તબ ગંગાતટ આયે રામ, પતિતપાવન સીતારામ(૯૪)

નંદી ગ્રામ પવનસુત આયે,ભાઈ ભરતકો વચન સુનાયે.લંકાસે હૈ આયે રામ, પતિતપાવન સીતારામ(૯૫)

કહો વિપ્ર તુમ કહાંસે આયે,એસે મીઠે વચન સુનાયે.મુજે મિલા દો ભૈયા રામ, પતિતપાવન સીતારામ(૯૬)

અવધપુરી રઘુનંદન આયે,મંદિર- મંદિર મંગલ છાંયે.માતાઓને કિયા પ્રણામ, પતિતપાવન સીતારામ(૯૭)

ભાઈ ભરતકો ગલે લગાયા,સિંહાસન બૈઠે રઘુરાયા.જગને કહા,”હૈ રાજા રામ,” પતિતપાવન સીતારામ(૯૮)

સબ ભૂમિ વીપ્રોકો દીની, વિપ્રોને વાપસ દે દીની.હમ તો ભજન કરેંગે રામ,પતિત પાવન સીતારામ(૯૯)

ધોબીને ધોબન ધમકાઈ,રામચંદ્ર ને યહ સુનપાઈ.વનમેં સીતા ભેજી રામ, પતિત પાવન સીતારામ(૧૦૦)

બાલમીકિ આશ્રમમે આઈ,લવ વ કુશ હુએ દો ભાઈ,ધીર વીર જ્ઞાની બલવાન, પતિત પાવન સીતારામ(૧૦૧)

અશ્વમેધ યજ્ઞ કીન્હા રામ,સીતા બિન સબ સુને કામ.લવ કુશ વહાં દિયો પહેચાન,પતિત પાવન સીતારામ(૧૦૨)

સીતા રામ બીના અકુલાઇ,ભૂમિસે યહ વિનય સુનાઈ.મુઝકો જબ દીજો વિશ્રામ, પતિત પાવન સીતારામ(૧૦૩)

સીતા ભુમિમેં સમાઈ,દેખકર ચિંતા કી રઘુરાઈ.બાર બાર પછતાયે રામ, પતિત પાવન સીતારામ(૧૦૪)

રામ રાજયમે સબ સુખ પાવે,પ્રેમ મગ્ન હો હરિ ગુન ગાવે.દુઃખ કલેશકા રહા ન નામ, પતિત પાવન સીતારામ(૧૦૫)

ગ્યારહ હજાર વર્ષ પરાયંતા,રાજ કીન્હ શ્રી લક્ષ્મી કંતા.ફિર વૈકુંઠ પધારે ધામ, પતિત પાવન સીતારામ(૧૦૬)

અવધપુરી બૈકુંઠ સીધાઈ,નર નારી સબને ગતિ પાયી,શરણાગત પ્રતિપાલક રામ, પતિત પાવન સીતારામ(૧૦૭)

“શ્યામ સુંદર “ ને લીલા ગાઈ,મેરી વિનય સુનો રઘુરાઈ.ભૂલું નહિ તુમ્હારા નામ, પતિત પાવન સીતારામ(૧૦૮)

જય સિયા રામ 








Monday, September 20, 2021

Mogarana phool(e book, kindle edition)


 Buy this book and enjoy, it is Gujarati novel with 11 chapters

Thanks.

આ નવલકથામાં વડીલ પાત્રો દ્વારા ‘જય શ્રી કૃષ્ણ’ કહેવાની પ્રણાલિકા નો ઉપયોગ હોવાથી કદાચ આપને વાંચવી ગમશે એવી અભ્યર્થના સાથે જય શ્રી કૃષ્ણ.

એમેઝોન કિન્ડલ બેઝ  ઉપર મારી બીજી કેટલીક ‘ઈ બુક ‘ પબ્લિશ થઇ છે તેની વિગતો અહીં સામેલ છે 

ચાંદની રાત (ટૂંકી વાર્તા સંગ્રહ )

મોરનો ટહુકારો ( ટૂંકી વાર્તા સંગ્રહ )

ચકાચકીનો માળો (ટૂંકી વાર્તા સંગ્રહ )

અવધૂતી રંગ (નારેશ્વર સંત પૂજ્ય શ્રી રંગ અવધૂત વિષે )

દેવદાસનું ભૂત (રોમાંચક કથા )

Thursday, September 16, 2021

હરિ બોલ,હરિ બોલ,હરિ….



 



 હરિ બોલ,હરિ બોલ,હરિ….


હરિ બોલ,હરિ બોલ,હરિ હરિ બોલ,મુકુંદ માધવ ગોવિંદ બોલ (૨) 

નામ પ્રભુકા હૈ સુખકારી,પાપ કટેન્ગે ક્ષણમે ભારી,

નામકા પી લે અમૃત ઘોલ, કેશવ માધવ ગોવિંદ બોલ,

હરિ બોલ …….

શબરી,અહલ્યા સદન કસાઈ,નામ જપનશે મુક્તિ પાઈ 

નામકી મહિમા હૈ બે તોલ,કેશવ માધવ ગોવિંદ બોલ 

હરિ બોલ …….

સુવા પઢાવત ગણિકા તારી,બડે બડે નિશીચર સંહારી,

ગિન ગિન પાપી તારે તોલ, કેશવ માધવ ગોવિંદ બોલ 

હરિ બોલ……

નરસિંહ ભગતકી હૂંડી સ્વીકારી,બન ગયો સાવલ શાહ બનવારી,

કુંડી અપને મનકી ખોલ, કેશવ માધવ ગોવિંદ બોલ 

હરિ બોલ …….

જો જો શરણ પડે પ્રભુ તારે,ભાવસાગરસે પાર ઉતારે,

બંદા તેરા ક્યાં લગતા હૈ મોલ, કેશવ માધવ ગોવિંદ બોલ.

હરિ બોલ ……

રામનામકે સબ અધિકારી,બાલક,વૃદ્ધ,યુવા નરનારી,

હરિ જપ ઈટ ઉંટ કબહુ ન ડોલ, કેશવ માધવ ગોવિંદ બોલ 

હરિ બોલ …..

ચક્રધારી ભજ હરગોવિન્દમ,મુક્તિદાયક પરમાનંદમ,

હરદમ કૃષ્ણ,મોરારી બોલ, કેશવ માધવ ગોવિંદ બોલ 

હરિ બોલ …..

રટ લે મન તું આઠો ધામ,રામ નામમેં લાગે ન દામ,

જન્મ ગવાતા કયો અનમોલ, કેશવ માધવ ગોવિંદ બોલ 

હરિ બોલ …….

અર્જુન કા રથ આપ ચલાયા,ગીતા કહેકે જ્ઞાન સુનાયા,

બોલ બોલ હીત ચિત્તસે બોલ, કેશવ માધવ ગોવિંદ બોલ 

હરિ બોલ …….

 


જય શ્રી કૃષ્ણ 



Sunday, September 5, 2021

ભવ દરિયાકે તિર

 



ભવ દરિયાકે તિર


પહોંચાડે ભવ દરિયાકે તિર,ઐસો કોઈ મિલે સંત ફકીર…

પહોંચાડે ભવ દરિયાકે તિર 

જોખમ ભરિયો જહાજ હમારો,નાવિક ઉતારી દે નીર 

કરણી કિનારો કોઈ તો બતાવે,ઐસો મિલે શૂરવીર ….

પહોંચાડે ભવ દરિયાકે તિર

ધીર ગંભીર વચનના પુરા,ભલે હોય ઓછું કુળ કે અમીર

હાલ કરમથી તરત છોડાવે,વોહી હમારો પીર….

પહોંચાડે ભવ દરિયાકે તિર

અપનો તો સપને નહિ માને સંશય નહિ શરીર 

લાભ કે હાનિ તો લેશ નહિ ભાવે થરી રહે મન સ્થિર …..

પહોંચાડે ભવ દરિયાકે તિર

પાંચ કોષમાં પંથી ભુલ્યો,છત્રપતિ શૂરવીર 

‘દાસ સવો ‘કહે કર જોડી,લક્ષ બતાવો લગીર …..

પહોંચાડે ભવ દરિયાકે તિર


જય શ્રી કૃષ્ણ 

Thursday, August 19, 2021

સરોવર દેખીને

 સરોવર દેખીને



સરોવર દેખીને આવ્યો આ હંસલો (૨) પ્યાસ લગી જલકી(૨) 

સુકાઈ ગયા સરોવર ઉડી ગયો હંસલો (૨) 

આશ લઇ જલકી હો રામ આશ લઇ જલકી

ખબર નથી પલકી,ભાઈ બાત કરે કલકી (૨) 

કેડીને,માળીયા,મંદિરીયા,એ તો 

માયા મતલબકી રે ભાઈ માયા મતલબકી(૨)

ધન,જોબન તારો આવે ને જાવે એ તો 

છાયા બાદલકી હો રામ છાયા બાદલકી 

ખબર નથી પલકી ભાઈ બાત કરે કલકી (૨)

ભાવ ધરીને આમ ભણે નરસૈંયો (૨) 

સુમિરન એક તુજકી હે દાતા સુમિરન એક તુજકી 

એકવાર દર્શન દિયોને મોરારી (૨) 

આશા એક દર્શનકી હો રામ આશા એક દર્શનકી 

ખબર નથી પલકી ભાઈ બાત કરે કલકી.



પ્રિય વાચક મિત્રો 

પવિત્ર શ્રાવણ માસની આપને  કુટુંબ સાથે ખુબ ખુબ શુભેચ્છાઓ 

જય શ્રી કૃષ્ણ 

( પૂજ્ય ભાઈ શ્રીની કથામાંથી )

Sunday, August 15, 2021

સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ

સ્વતંત્રતા  દિવસની શુભકામનાઓ 






વાચક મિત્રો ,મોગરાના ફૂલ બ્લોગ વતી

મહેન્દ્ર ભટ્ટ ના જય ભારત 

Friday, July 2, 2021

હનુમાન ચાલીસા

 હનુમાન ચાલીસા કેવી રીતે રચાણી? 





આ એક વાર્તા નહીં, સત્ય કથા છે, જેની કદાચ જ કોઇને ખબર હશે.

પવનપુત્ર હનુમાનની આરાધના સહુ કોઇ હનુમાન ચાલીસા ગાઈને કરે છે. પરંતુ એ કેમ રચાણી એની ભાગ્યે જ કોઇને ખબર હશે.

તુલસીદાસજીના જીવનકાળ વખતે ઈ.સ. ૧૬૦૦ના અરસામાં અકબર બાદશાહની હકુમત હતી.

એક વાર તુલસીદાસજી  મથુરા જતા હતા. રાત પડવા આવી હતી એટલે એણે આગ્રામાં મુકામ કર્યો. લોકોને જેવી કે ખબર પડવા લાગી કે તુલસીદાસજી મથુરા પધાર્યા છે કે લોકો તો એમનાં દર્શન કરવા ઉમટી પડ્યાં.

અકબરને આ વાતની ખબર પડી એટલે એણે બિરબલને પુછ્યું કે આ તુલસીદાસજી કોણ છે? બિરબલે જણાવ્યું કે તુલસીદાસજી રામભક્ત છે અને એણે રામચરિતમાનસ રચ્યું છે. હું પણ એનાં દર્શન કરીને જ અહીં આવ્યો છું. તો અકબરે પણ તુલસીદાસજીનાં દર્શન કરવાની ઇચ્છા દર્શાવી. બાદશાહ અકબરે સિપાહીઓની ટૂકડી મોકલી અને તુલસીદાસજીને બાદશાહનું ફરમાન સંભળાવ્યું કે લાલકિલ્લામાં હાજર થાઓ. તુલસીદાસજીએ જણાવ્યું કે હું તો ભગવાન શ્રી રામચંદ્રજીનો ભક્ત છું અને મારે બાદશાહ કે લાલકિલ્લા સાથે કાંઇ લેવાદેવા નથી,  લાલકિલ્લે હું જાવાનો નથી.

તુલસીદાસજીનો જવાબ બાદશાહને મળ્યો તો એને ઘણું ખોટું લાગી ગયું બાદશાહ અકબર રાતાપીળા થઈ ગયા, એણે તુલસીદાસજીને હાથકડી પહેરાવીને લાલકિલ્લે પકડી લાવવા ફરમાન કર્યું. તુલસીદાસજીને હાથકડી પહેરાવી લાલકિલ્લે પકડી લાવવામાં આવ્યા તો અકબરે કહ્યું કે તમે તો કાંઇક ચમત્કારી વ્યક્તિ લાગો છો, કશોક ચમત્કાર કરી દેખાડો. 

તુલસીદાસજીએ કહ્યું કે હું તો રામચંદ્ર ભગવાનનો કેવળ ભક્ત માત્ર છું, કોઇ જાદુગર નથી કે જાદુના ખેલ કરીને તમને ચમત્કાર કે કૌવત દેખાડું. અકબર કાળજાળ ક્રોધિત થયા અને ફરમાન કર્યું કે આને હાથકડી પહેરાવીને કાળી કોટડીમાં પૂરી દો.

બીજે દિવસે આગ્રાના એ લાલકિલ્લા ઉપર લાખોની સંખ્યામાં વાંદરાંઓ એકસામટા તૂટી પડ્યા અને આખોયે લાલકિલ્લો ખેદાનમેદાન કરીને સંપૂર્ણ વિધ્વસ્ત કરી નાખ્યો. લાલકિલ્લાની તબાહી જોઈને અકબરે બિરબલને પુછ્યું કે આ બધું શું બની રહ્યું છે...?

બિરબલે કહ્યું કે હુજુર, આપને ચમત્કાર જોવો હતો તો જોઈ લો.

અકબરે તરત જ તુલસીદાસજીને કાળી કોટડીમાંથી મુક્ત કરીને હાથકડી છોડાવી નાખી.

તુલસીદાસજીએ બિરબલને કહ્યું કે મને વગર અપરાધે સજા મળી છે. હું તો એ કોટડીમાં પૂરાઈને રામચંદ્રજી અને હનુમાનજીનું સ્મરણ કરતાં કરતાં રોઈ રહ્યો હતો. હનુમાનજીની પ્રેરણાથી મારા હાથ આપોઆપ જ લખવા મંડ્યા હતા. ૪૦ ચોપાઇ હનુમાનજીની પ્રેરણાથી લખાઈ ગઈ છે.

જો કોઇ વ્યક્તિ સંકટ કે દુઃખમાં હોય ત્યારે એનો પાઠ કરશે એનાં સઘળાં દુઃખ કે સંકટ દૂર થશે. એ *હનુમાન ચાલીસા* નાં નામથી ઓળખાશે.

અકબર ઘણા જ છોભીલા પડી ગયા. તુલસીદાસજીની એણે માફી માગી. પૂરાં સન્માન અને ઠાઠથી તેમ જ સૈન્ય પહેરા સાથે એમને મથુરા તરફ વિદાય આપી.

હનુમાનજી એટલે જ *સંકટમોચન* કહેવાય છે.

આજે હનુમાન ચાલીસા સહુ કોઇ કરે છે.


બોલો

પવનપુત્ર હનુમાનની જય 

(એક પબ્લીશ્ડ લેખ)


Saturday, March 27, 2021

નિશ દિન બરસત નૈંન હમારે







 નિશ દિન બરસત નૈંન હમારે 

નિશ દિન બરસત નૈંન હમારે (૨)

સદા રહેત પાવસ  રીતું હમ પર જબસે  શ્યામ  તિહારે..  નિશ દિન ...  

અંજન તીર ન રહે અખિયનમેં (૨)કર કા  કોય ભયે  કારે કારે

કંછું કી પટ એ દુખત નહિ કબહુ ? મુર બીત રહત પનાહ રે ?  ...નિશ દિન ...

આસુંસે  લિન ભયે પગ થાકે ,બહે જાત  ચિત્ત સારે  (૨)  

 સૂર્યનાથ  અબ ડુબત હૈ બૃજ ,કાહે ના લેત ઉબારે ....નિશ દિન


જય શ્રી કૃષ્ણ 





Friday, February 12, 2021

આજ દધિ મીઠો મદન ગોપાલ

 


આજ દધિ મીઠો મદન ગોપાલ





આજ દધિ મીઠો મદન ગોપાલ (૨) ભાવે મોહી તિહારો  જૂથો

સુંદર નયન વિશાલ...

બહુત દિવસ હમ રહે કુમુદવન(૨) કૃષ્ણ તિહારે સાથ 

ઐસો સ્વાદ હમ કબહૂં ન દેખ્યો સુન ગોકુલકે નાથ 

અન્ન પત્ર લગાએ દોના,(૨)દીયે સબહિંન બાંટ 

જિન નહિ પાયો સુન રે ભૈયા મેરી હથેળી ચાટ 

અપુન હસત,હસાવત ઔરંન (૨) માનો લિયા રૂપ 

પરમાનંદ પ્રભુ ઈન જાનત હોન તુમ ત્રિભુવન કે ભૂપ