Wednesday, March 23, 2016

હોળી તેમજ ધુળેટીની વધાઈ

પ્રિય વાચક મિત્રો 
હોળી તેમજ ધુળેટીની ખુબ ખુબ વધાઈ  
મોગરાના ફૂલ બ્લોગ અંગે આપનું સુચન આવકાર્ય છે,
મોગરાના ફૂલ બ્લોગમાં વારંવાર મુલાકાત લેવા બદલ ખુબ ખુબ અભાર.
-મહેન્દ્ર ભટ્ટ.

Wednesday, March 2, 2016

મહાશિવરાત્રી શુભ પર્વ

મહાશિવરાત્રી શુભ પર્વ


પ્રિય વાચક મિત્રો

મહાશિવરાત્રીના શુભ પર્વ નિમિત્તે આપ સહુને અગાઉથી શુભેચ્છાઓ,ભગવાન શિવજી આપ તથા આપના કુટુંબ માટે ખુબ આશીર્વાદ આપે તેવી શુભ કામના તથા' મોગરાના ફૂલ'માં વારમ વાર 
વિઝીટ લઇ વાંચવાનો લાભ લેવા બદલ ખુબ ખુબ આભાર,
હર હર મહાદેવ 
જય શ્રી કૃષ્ણ.
-મહેન્દ્ર ભટ્ટ