Monday, December 18, 2023

જય જલારામ બાપા..


 ૨૨ જાન્યુઆરી ના રોજ અયોધ્યા માં ભગવાન શ્રી રામના ભવ્યાતિ ભવ્ય મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભારત ના P.M. શ્રી નરેન્દ્ર મોદી ના હસ્તે થવા જઈ રહ્યો છે ત્યારે આપણે વીરપુરના પૂજ્ય જલારામ બાપા ને તો કેમ ભૂલી શકીએ..


*राम नाम में लीन है,*
*देखत सबमें राम* 
*ताके पद वंदन करू* 
*जय जय जलाराम*
વીરપુરના વાસી પૂજ્ય જલારામ બાપાને વારંવાર વંદન કરવાનું મન થાય જ્યારે  જલારામ બાપા પરિવાર તરફથી એવી જાહેરાત થઈ કે, વિશ્વ પ્રસિદ્ધ અયોધ્યા નગરી કે જ્યાં વિશ્વના લાખો કરોડો હિન્દુઓની આસ્થા જોડાયેલી છે તેવા નવનિર્માણ પામી રહેલા ભગવાન શ્રીરામ ના મદિરમાં શ્રી રામ લલ્લા ને જે થાળ ધરાવવામાં આવશે તેના આજીવન યજમાન આપણા વીરપુરના જલારામ મંદિર રહેશે. ધન્ય છે રઘુરામ બાપાને કે જેને આવી પ્રેરણા થઈ. ખુબજ કઠીન છે આવો આજીવન જવાબદારી ભરેલો નિર્ણય લેવો, વિશ્વમાં સમૃદ્ધિ અને ચળકાટ ધરાવતા લાખો હિન્દુ મંદિરો છે તેમ છતાં અયોધ્યા રામ મંદિર નિર્માણ ના ટ્રસ્ટીઓએ  એક નાનકડા અને જ્યાં પૈસા કે અન્ય કોઈપણ સ્વરૂપે દાન સ્વીકારતું નથી એવા સ્વનિર્ભર વીરપુર મંદિરના મહંત પૂજ્ય શ્રી રઘુરામ બાપાની વિનંતી સ્વીકારી..

આ કોઈ નાની વાત નથી આમ જુઓ તો બસો વર્ષ પહેલાંના સમયનુ પુનરાવર્તન છે. કારણકે ભગવાન શ્રી રામ તો અંતર્યામી છે તેમને ખબર છે કે, વીરપુરના થાળમાં જ જલારામ બાપાના પરસેવાની ખુશ્બુ છે. બસ્સો વર્ષ પહેલાં જ્યારે તેઓ બાપાની પરિક્ષા કરવા વીરપુર આવ્યા હતા ત્યારે જલારામ બાપા તથા વીરબાઈ માં બંને ખેતરમાં દાળી મજૂરી કરીને ગરીબ ભૂખ્યા લોકો માટે સદાવ્રત ચલાવતા ત્યારે તેમણે આ પરસેવાની ખુશ્બુ નો અનુભવ કરેલો જ હતો.

આ જે કઈ વ્યવસ્થા ગોઠવાઈ તે ભગવાન શ્રી રામની પ્રેરણાથી જ શક્ય છે. વધારામાં અત્યારે અયોધ્યામાં  ચાલતા શ્રી રામ મંદિર નિર્માણ માં સહભાગી તેવા ત્યાંના દરેક શ્રમજીવીઓને પણ વીરપુર મંદિર તરફથી બંને ટાઇમ ભોજન આપવામાં આવશે જેથી તે શ્રમજીવીઓના પરસેવાથી નિર્માણ થયેલ રામ મંદીરમાં પણ તમને વીરપુર મંદિર જેવો જ અહેસાસ થશે.

આમ ભગવાન શ્રી રામ ને ધરાવવામાં આવતા થાળ તેમજ મંદિરની દીવાલોમાં ખુશ્બુ તો વીરપુર મંદિરની જ આવશે ત્યારે ફરી એકવાર શ્રીમાન અમિતાભ બચ્ચને આવીને અટલુતો જરૂર કહેવું પડશે કે .....

*कुछ समय तो गुजारिए वीरपुर में जहा बने* *भोजनमे क्या मिठास और खुशबू होती है उसका एहसास कीजिए  कुछ दिन तो गुजारिए गुजरात में....*

*જય જલારામ બાપા..*

Saturday, November 11, 2023

શુભકામનાઓ

 


દિવાળી તેમજ બેસતા વર્ષની આપ સહુ મિત્રોને કુટુંબ સહીત શુભકામનાઓ,જય શ્રી કૃષ્ણ.

Thursday, September 7, 2023

જન્માષ્ટમીની શુભકામના






 પ્રિય  વાચક મિત્રો,

જન્માષ્ટમીની સહુ મિત્રોને  કુટુંબ સાથે ‘મોગરાના ફૂલ ‘બ્લોગ વતી 

ખુબ ખુબ શુભકામના, 

જય શ્રી કૃષ્ણ.





Friday, September 1, 2023

જાપાનીઝ આશ્ચર્યજનક સંશોધન

 .      જાપાનીઝ આશ્ચર્યજનક સંશોધન


1. *એસિડિટી* માત્ર ખોરાકની ભૂલોને લીધે નહીં, પરંતુ *માનસિક તાણ* નું વધુ પ્રભુત્વ ધરાવે છે.


2. *હાયપરટેન્શન* માત્ર *મીઠું* કે તેનાથી બનેલા ખાદ્યપદાર્થોના વપરાશથી જ નહીં, પરંતુ મુખ્યત્વે *લાગણીઓના મેનેજમેન્ટ* માં ભૂલોને લીધે અને ભૂલો છૂપાવવાની મથામણ થકી પણ થાય છે.


3. *કોલેસ્ટેરોલ* માત્ર ફેટીવાળા ખોરાકને લીધે જ નથી થતું પરંતુ *વધુ આળસ* અથવા બેઠાડુ જીવનશૈલી વધુ જવાબદાર છે.


4. *અસ્થમા* ફેફસાંમાં ઓક્સિજન પુરવઠોના વિક્ષેપને કારણે જ નહીં, પરંતુ ઘણી વાર *દુઃખની લાગણીઓ* મનની ઉપર છવાઈ જવાથી ફેફસાંને અસ્થિર બનાવે છે તે પણ કારણભૂત હોઈ શકે છે.


5. *ડાયાબિટીસ* માત્ર ગ્લુકોઝના વધુ વપરાશના કારણે નહીં, પરંતુ પરિવારના તરફેણ અર્થે સ્વાર્થી અને *હઠીલું વલણ* સ્વાદુપિંડના કાર્યમાં વિક્ષેપ પાડી શકે છે.


6. *કિડની પત્થરો*: ફક્ત કેલ્શિયમ ઓક્સલેટ ડિપોઝિટ જ નહીં, પરંતુ પેન્ટ અપ *લાગણીઓ અને ધિક્કાર* જવાબદાર છે.


7. *સ્પૉંડિલાઈટિસ*: ફક્ત એલ 4 એલ 5 અથવા સર્વાઈકલ ડિસઓર્ડર નહીં; પરંતુ વધુ પડતા ભારથી (વધુ વજન) અને *ભવિષ્યની ખૂબ જ ચિંતાઓ* ને લીધે હોય શકે છે. 


      *આ મુજબ આવા તમામ રોગોમાં માનસિક વલણ જવાબદાર હોય છે*


*માટે જો આપ સ્વસ્થ જીવન જીવવા માંગતા હો તો..*


▪ગુસ્સો ના કરો.

▪એકબીજા ને માફ કરો.

▪જીવનમાં કોઈ પણ બનાવને દરગુજર કરો. 

▪બીજા પાસે બહુ અપેક્ષાઓ નહિ રાખો.

▪તમારી પણ એટલીજ ભૂલો થાય છે કે જેટલી બીજાથી થઈ હોય એટલે કડક અભિગમ ના રાખો.

▪અંતે તો રાખ થઈને માટીમાં જ મળવાનું છે, પંચ મહાભૂતનો દેહ પંચ મહાભૂતમાં જ મળી જવાનો છે એમ સાંખ્ય વિચાર રાખી મનને મનાવી લેતા શિખી લો અને અહમ ના રાખો.

▪કમ ખાઓ, ગમ ખાઓ અને નમી જાઓ એ ઉક્તિ જીવન સાથે વણી લો. 

▪પૂરતી ઊંઘ લો. ઉંઘવા માટે પણ મનને સંતુષ્ટ રાખવું જરૂરી હોઈ મનને આધ્યાત્મિક કસરત આપો. 

▪નિયમિત જીવન જીવો. સદાચાર અપનાવો. 

▪ખોટી ચર્ચા દલીલો થી બચો કારણ આ મનમાં માન અપમાનની લાગણી ઉત્પન્ન કરે છે. અને મન વિચલિત થયા કરતું હોય છે. 

▪દરેક સાથે પ્રેમથી વર્તો અને દરેક ને માન આપો. જેથી તમને પણ સામેથી માન પ્રેમ મળશે અને મનમાં સંતોષની લાગણી ઉઠશે. 

▪તમારાથી નાની ઉંમરનાં ઓને મદદરૂપ થાવ અને તમારાથી મોટાંઓને સન્માન આપો. આ રીત નિરોગી જીવન જીવવા માટેનો જીવનમંત્ર છે. કારણ પહેલો તબક્કો તમારો ભૂતકાળ છે અને બીજો ભવિષ્ય કાળ.

▪ઉપરના ફેરફાર થકી મનને ઠીક કરો.

▪સદાય પ્રસન્ન રહો. સંતુષ્ટ રહો. 

▪નિયમિત યોગ  કે હળવી કસરતો કરો અને અન્ય માટે પ્રાર્થના કરો.

▪આધ્યાત્મિકતા અપનાવો, ધ્યાન  કરો, જે તમારા આત્મા અને મનને મજબૂત કરશે.


_*સ્વસ્થ રહો મસ્ત રહો તમારા જીવનને નિરોગી રાખી જીવનને વધુ આનંદમય બનાવો.*_

 (એક પબ્લિશ્ડ લેખ )

Wednesday, August 23, 2023

શુભકામનાઓ

 




ચંદ્રયાન -૩ આજે ચંદ્ર પર લેન્ડ થયું તે માટે ઈસરો અને આપણા પ્રાઉડ વૈજ્ઞાનિકોએ દેશનું ગૌરવ વધારી દેશને અવકાશની દુનિયામાં પ્રથમ કક્ષામાં  મૂકી ખુબ જ ગૌરવ વધાર્યું છે,આવીજ પ્રગતિ વારંવાર થઇ દેશને ખુબ ઊંચા સ્થાન પર મૂકે તેવી સહુને ‘મોગરાના ફૂલ ‘ બ્લોગ વતી ખુબ ખુબ શુભ કામનાઓ,એક ભારતીય હોવાને  નાતે ભારતીય મિત્રોને પણ ખુબ ખુબ શુભકામનાઓ,આભાર,જય શ્રી કૃષ્ણ.

Thursday, August 3, 2023

ગોવર્ધનનાથજી મંદિર -નાપા

 ગોવર્ધનનાથજી મંદિર -નાપા (માખણ ચોરી લીલા )






જય શ્રી કૃષ્ણ.

Tuesday, July 18, 2023

ખુબ ખુબ શુભકામનાઓ










 પ્રિય વાચક મિત્રો 


આજથી શરુ થતા પવિત્ર પ્રથમ શ્રાવણ માસની આપ સહુને કુટુંબ સહીત મોગરાના ફૂલ બ્લોગ વતી ખુબ ખુબ શુભકામનાઓ,

 આભાર સાથે 

મહેન્દ્ર ભટ્ટના હર હર મહાદેવ 


Sunday, July 9, 2023

ભગતકે વશમે હૈ ભગવાન(હિન્દી ભજન)



ભગતકે વશમે હૈ ભગવાન




 ભગતકે વશમે હૈ ભગવાન (૨ ) ભક્ત બીના એ કુછ ભી નહિ હૈ(૨) 

ભક્ત ઇસકી જાન-ભગતકે વશમે…..

ભક્ત મુરલીવાલેકી રોજ વૃંદાવન ડોલે,કૃષ્ણકો લલ્લા સમજે કૃષણકો લલ્લા બોલે (20

શ્યામકેપ્યારમેં પાગલ હુઈ એ શ્યામદીવાની,અગર ભજનોમે લાગે છોડ દે દાના-પાની

પ્યારકરણ વો લાગી ઇસસે (૨) અપને પુત્ર સમાન ભગતકે ……..

વો અપને કૃષ્ણ લલાકો ગલેસે લગાકર રકખે હંમેશા સજાકર રકખે કે લાડ લડાકર રકખે 

વો દિનમેં ભાગકે દેખે કે રાતમે જાગકે દેખે,કભી અપને કમરેસે શ્યામકો ઝાંખકે દેખે 

અપની જાનસે જ્યાદા રખતી(૨) અપને લલાકા ધ્યાન,ભગતકે …….

વો લલ્લા લલ્લા પુકારે હાય ક્યાં ઝુલમ હુઆ રે બુઢાપા બિગડ ગયા જી લાલ મેરા કૈસે ગીરા રે 

જાઓ દાક્તરકો લાઓ લાલકા હાલ દિખાઓ,અગર ઇસે કુછ હો ગયા મુજે ભી માર ગીરાઓ 

રોતે રોતે પાગલ હો ગઈ (૨) ઘરવાલે પરેશાન,ભગતકે ……

બના પિત્તરસે મૈયા તેરા એ શ્યામ સલોના બડા બેજાન હૈ એ જૈસે મિટ્ટિકા ખિલૌના 

સારી દુનિયામેં ધૂંધો વ્હેમકી દવા નહિ હૈ ચોટ પીતળકો આયે ઐસા તો હુઆ નહિ હૈ 

કેવળ તેરી મમતા હૈ (૨) મૂર્તિ હૈ બે જાન,ભગતકે …..

જ્યો હી સીનેસે લગાયા ઔર દાક્તર ચકરાયાં ઇસને કઈ બાર લગાયા પસીના જમકર આયા 

દેખ એ અદભુત માયા રહ ગયા અક્કા બક્કા,પસીના લગા પોંછને છૂટ ગયા ઉસકા છક્કા 

બઢકે રહા સીના લલ્લાકા (૨) મૂર્ત્તિમે થે પ્રાણ,ભગતકે ……

માસે મિલનેકે ખાતીર એ લલ્લા મચલ ગયા થા તુમ્હારી ગોદમેં આને જરાસા ઉછલ ગયા થા 

તું ઉસકો ગોદમેં લેલે લાલ મુસ્કાને લગેગા,ગોદમેં ખુદ ભી નાચે તુમ્હે ભી નચાને લગેગા 

કસકે પકડીયો લલ્લા તેરા (૨) થોડાસા શેતાન ,ભગતકે …….

દેખ તેરે લાલકી માયા બડા ગભડા રહા  હું  જહાંસે તું લલ્લા લાયી વહી પે જા રહા હું

બુલાકે તુમને મુઝકો બડા અહેશાન કિયા હૈ,આજસે સારા જીવન ઉસીકે નામ કિયા હૈ 

એક અહેશાન કર દે તેરે લલ્લાસે કહ દે વહી વૃંદાવનમેં એ ડોક્ટર પ્રાણ દે દે 

બનવારી માં તું નહિ પાગલ (૨) પાગલ સારા જહાન,ભગતકે…….

માકી મમતાકે આગે દેખો ભગવાન હારે,એક પથ્થરકી મૂર્તિ દેખો કિલકારી મારે 

ભાવના હોગી સચ્ચી,જો દિલમેં પ્યાર હોગા હંમેશા ઇસ ધરતીપે યુ ચમત્કાર હોગા 

મૈયા તુમકો તેરે લલાકો(૨) કોટી કોટી પ્રણામ ભગતકે ……..

ભક્ત વિના એ કુછ ભી નહિ હૈ  ભક્ત ઇસકી જાન 

ભગતકે વશમે હૈ ભગવાન.


જય શ્રી કૃષ્ણ 


Saturday, June 3, 2023

જબ તક હૈ તનમેં પ્રાણ તેરે (હિન્દી ભજન)


 જબ તક હૈ તનમેં પ્રાણ તેરે (હિન્દી ભજન)


જબ તક હૈ તનમેં પ્રાણ તેરે,હરિ નામકી જ્યોત જલા રખના (૨)

પ્રભુ અપનાયેંગે કભી ન કભી ,મનમેં વિશ્વાસ તના રખના (૨)


જબ જીવન દુખશે ઘીર જાએ,આશાકી કિરણે બુઝ જાએ(૨) 

તબ ધ્યાન લગા ઈન ચરણોમેં તુમ ખુદકો સોપ દિયા કરના

જબ તક હૈ તનમેં….

કરુણાંકે સાગર દાતા હૈ જો માંગે તુમ્હે મિલ જાતા હૈ (૨) 

હરિ હર લેતે હૈ દુઃખકો તેરે ઇન્હેં યાદ સદા કિયા કરના

જબ તક હૈ તનમેં….

જગમેં તેરા કોઈ ન હૈ અપના,યશ ધન દૌલત ભી હૈ સપના(૨)

બડા જતન મનુષ્ય તન પાયા હૈ ભગવન કે નામ સદા રખના 

 જબ તક હૈ તનમેં….


જય શ્રી કૃષ્ણ 

Wednesday, February 15, 2023

સજ ધજ કે જિસ દિન

 સજ ધજ કે જિસ દિન




સજ ધજકે જિસ દિન મૌતકી શેહઝાદી આયેગી 

ન સોના કામ આયેગા ન ચાંદી કામ આયેગી ન સોના ….(૨)


 છોટાસા તું, કિતને બડે અરમાન હૈ તેરે (૨)

મિટ્ટિકા સબ સોનેકા સામાન હૈ તેરે,

મિટ્ટીકી કાયા મિટ્ટી મેં જિસ દિન સમાયેગી

ન સોના કામ ……


કર્મોંકા પ્રતાપ તુને પાયા માનવ દેહ (૨)

માયા મોહમે ડુબ રહા ક્યુ મૂરખ તેરા મન 

યે મોહકી નૈયા તુજે એક દિન ડુબાયેગી 

ન સોના કામ …..,,


પંછી હૈ તું તોડ પીંજરા તોડકે ઉડ જા(૨)

માયા મહેલકે સારે બંધન તોડકે ઉડ જા 

દિલકી ધડ્કનમેં મૌત કિસ દિન ગુનગુનાયેગી 

ન સોના કામ …,,,


સજ ધજકે જિસ દિન મૌતકી શેહઝાદી આયેગી 

ન સોના કામ આયેગા ન ચાંદી કામ આયેગી ન સોના ….(૨)


જય શ્રી કૃષ્ણ.