માં તારો ગરબો ઝાકમઝોલ ,ગુમે ગોળે ગોળ પાવાગઢની પોળમાં રે લોલ (૨)
માં તારી ઓધણી રાતી ચોળ,ઉડે રંગ સોળ ,પાવાગઢની પોળમાં રે લોલ (૨)
હે.. માડી તારા પગલાથી પાવન પગ થાય ,હે માં તારી ઓધણી રાતી...........
હે માં તારો ગરબો ઝાકમઝોલ ,ગુમે ગોળે ગોળ પાવાગઢની પોળમાં રે લોલ
હે ખમ્મા ખમ્મા માં તારો જય જયકાર ,માડી તારા ચરણોમાં ઝાંઝર ઝમકાર
માં તારે ગરબે ફૂલોનો હિંડોળ ,મોંઘો અણમોલ, પાવાગઢની પોળમાં રે લોલ (૨)

જય માં જગદંબે ભવાની
No comments:
Post a Comment