નવધા ભક્તિ ( ભજન )
પ્રથમ ભક્તિ સંતન કર સંગા,દૂસરી ભક્તિમય કથા પ્રસંગા
બાલ વયસે ભક્તિ કરે (૨) તો તો તીરથ વ્રત ઉનકી આશા કરે કબ આવે હરિકો દાસ
નવધા ભક્તિમાં નિર્મલ રહેવુંને શીખવો વચનનો વિશ્વાસ
સદગુરુ ને પૂછીને ,..પગલાં ભરવા ને થઈને રહેવું ગુરુના દાસ ......
ભાઈ રે ,રંગ રૂપમાં બહુ રમવું નહિ ને રે,કરવો ભજનનો અભ્યાસ (૨)
સદગુરુ ને સંગે ,એ નિર્મલ રહેવુંને (૨) તજી દેવી ફળની આશ
નવધા ભક્તિમાં .........
દાતા ભક્તિમાં,દાતાનો ભોક્તા,હરિ એમ કહેવું ,રાખવું નિર્મલ જ્ઞાન રે (૨)
સદગુરુ ચરણોમાં શીશ નમાવી(૨) ધાવું ગુરુજીનું ધ્યાન રે
એ...અભ્યાસીને એવી રીતે રહેવું રે,જાણવો વચનનો મર્મ રે..
ગંગા સતી બોલ્યાને રે (૨) છોડી દેવા આસુરી કર્મ (૨)
નવધા ભક્તિમાં નિર્મલ રહેવુંને પાનબાઈ (૨)શીખવો વચનનો વિશ્વાસ રે ....
જય શ્રી કૃષ્ણ
No comments:
Post a Comment