Saturday, October 10, 2026

શારદીય નવરાત્રની શુભકામનાઓ



 પ્રિય વાચક મિત્રો,

આવતી કાલથી શરુ થતા શારદીય નવરાત્રની આપ સહુ મિત્રોને ‘મોગરાના ફૂલ ’ બ્લોગ વતી મહેન્દ્ર ભટ્ટની ખુબ ખુબ શુભકામનાઓ,માતાજીના આશીર્વાદ આપ સહુ મિત્રો પર અવિરત વર્ષતા રહે,

જય માતાદી,જય શ્રી કૃષ્ણ.

No comments:

Post a Comment