. એક અગત્યના સારા સમાચાર:
આપણું સહિયારું પુસ્તક "સંવર્ધન માતૃભાષાનું" હવે એમેઝોન ઉપરથી પણ મળશે. "દુનીયાનાં સૌથી જાડા પુસ્તકમાં"મારી કૃતિ પણ છે. પિતૃદિને ભેટ આપવા લાયક આ પુસ્તકની સાચી જગ્યા આપના ઘર નજીકની લાઇબ્રેરી છે. કે આપના ગુજરાતી સમાજની ઓફીસ કે લાઇબ્રેરી,
મારી કૃતિ "મોગરાના ફૂલ"(નવલકથા) તથા "ચાંદની રાત" (ટુકી વાર્તાઓનો સંગ્રહ) "સંવર્ધન માતૃભાષાનું" પુસ્તકમાં સામેલ છે,
આ પુસ્તક હવે એમઝોન.કોમ ઉપર ઉપલબ્ધ છે
No comments:
Post a Comment