મૈત્રીભાવનું પવિત્ર ઝરણું..............
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુઝ હૈયામાં વહ્યા કરે,(2)
શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે(2)
ગુણથી ભરેલા ગુણીજન દેખી,હૈયું મારું નૃત્ય કરે(2)
એ સંતોના ચરણ કમળમાં મુઝ જીવનનું અર્ઘ્ય રહે(2)
દીન,ક્રૂર ને ધરમ વિહોણા દેખી દિલમાં દર્દ રહે(2)
કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ શ્રોત વહે -મૈત્રીભાવ.....
માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહું,(2)
કરે ઉપેક્ષા એ માર્ગની તોયે ક્ષમતા ચિત્ત ધરું,(2)
ચિત્ર ભાનુની ધર્મભાવના હૈયે સહુ માનવ રાખે,(2)
વેરઝેરના પાપ ત્યજીને મંગલ ગીતો એ ગાવે,
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુઝ હૈયામાં વહ્યા કરે,(2)
શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે
જય શ્રી કૃષ્ણ
વાચક મિત્રો, મોગરાના ફૂલ બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે.વિધ વિધ ગુજરાતી સામગ્રી આ બ્લોગમાં રજુ કરવાનો સતત પ્રયત્ન કરવામાં આવે છે.આ બાબતને ધ્યાનમાં લઇ આપની કૉમેન્ટ્સ જરૂર આપશો જેથી આપની પસંદગીનું લખાણ પણ મૂકી શકાય,ભૂલ ચૂકને માફી આપી સતત પ્રેમથી સ્વીકારી આપના ગમા અણગમાથી અમને વાકેફ કરશો,આભાર સાથે મહેન્દ્ર ભટ્ટના જય શ્રી કૃષ્ણ. If you like paintings please visit my http://www.ompaintingblog.com/ Thanks.
Thursday, August 29, 2013
Wednesday, July 31, 2013
સમય મારો....(શ્રીનાથજી ભજન)
સમય મારો....(શ્રીનાથજી ભજન)
સમય મારો સાધજે વાલા ,કરું હું તો કાલાવાલા (2)
અંત સમય મારો આવશે જ્યારે નહિ રહે દેહનું ભાન,ભાન નહિ રહે દેહનું ભાન,
એવે સમય મુખે તુલસી દેજો,દેજો યમુના પાન,પાન દેજો યમુના પાન,-સમય...(2)
જીભલડી મારી પરવશ બનશે જો હારી બેસું હું હામ,હામ હારી બેસું હું હામ,
એવે સમય મારી વારે ચઢીને રાખજે તારું નામ,નામ રાખજે તારું નામ,સમય.....(2)
કંઠ રૂંધાસેને નાડીયો તૂટશે,તૂટશે જીવન દોર,દોર તૂટશે જીવન દોર,
એવે સમય મારા અલબેલાજી કરજો બંસરી શોર, શોર કરજો બંસરી શોર,સમય.....(2)
આંખલડી મારી પાવન કરજો દેજો એકજ નામ,નામ દેજો એકજ નામ, આંખલડી.....(2)
શ્યામ સુંદર તારી ઝાંખી કરીને ભક્તો છોડે પ્રાણ,પ્રાણ ભક્તો છોડે પ્રાણ,સમય.....(2)
અંત સમય મારો આવશે જયારે ,...................
જય શ્રી કૃષ્ણ.

Tuesday, June 25, 2013
નથી રહ્યો તું નટવર નાનો......
નથી રહ્યો તું નટવર નાનો......
જા જા રે તું કૃષ્ણકનૈયા જા જા જા,
નથી રહ્યો તું નટવર નાનો જલ્દી ડાહ્યો થા કનૈયા જા જા જા (૨).
માતા જશોદા નંદબાબાને પૂછે રે એકજ વાર,
આ મોહન હવે તો મોટો થયો છે કરો સગાઈની વાત,
મોહન જેવડા સહુ ગોવાળો પરણી આવ્યા રે, કનૈયા જા જા જા..,જા જા રે....
આ નેહ્ડે નેહ્ડે વાત કરોને કન્યા ગોટો રૂપાળી (૨)
મોટેરાએ ભેળાં થઈને વાતનો કાઢ્યો તાગ,
આ રૂપાળી જશબાંધ છોડીને કરો સગાઈની વાત, કનૈયા જા જા જા..,જા જા રે....
કાનુડાનું માંગુ નાખ્યું રાધાજીની સંગે,(૨)
ત્યારે રાધાજીના માતપીતાએ તરત પાડી નાં,
ક્યા તમારો કાળીયોને ક્યા મારી રાધા, કનૈયા જા જા જા..,જા જા રે....
રાધા મારી રૂપાળીને કંચન વરણી કાયા,(૨)
કાઢ તારા કાળિયાને લોક બધા લજ્વાયા,
જશોદા રડીને કહેવા લાગ્યા હવે શું થાશે ભાઈ,
કાનુડો ત્યારે હસીને બોલ્યો, ધીરજ ધરજો માં, કનૈયા જા જા જા..,જા જા રે....
આ સગાઈની રૂડી વાત સુણીને રાધાએ માંડ્યા કાન,
સખીરે મુજને ક્યારે મળશે નંદ જસોદાનો લાલ,
રાધાજી કહે કાળો તોયે મારા તનમનનો આધાર, કનૈયા જા જા જા..,જા જા રે....
હવે કનૈયે વેણું વગાડી ચૌદ ભુવનને જગાડ્યા,
રાધારાણીના માતપિતા પછી પગે લાગતાં આવ્યા,
કૃષ્ણપ્રભુનો વિવાહ થયોને લોકો બોલ્યા વાહ, કનૈયા જા જા જા..,જા જા રે....

Wednesday, January 2, 2013
તારા આધારે ..........(ગુરુ ભજન)
તારા આધારે બેઠો છું રંગા ,તારી છે મોટી આશ(2)
તારી આશાએ બેઠેલા બાળને જોજે ન કરતો નિરાશ
આજે લાજ મારી તો જાશે વાલા હસી તારી થાશે -તારા આધારે......
ડગમગ ડોલતી નાવડી મારી કંઠે આવ્યા મારા પ્રાણ,(2)
તારા વિના બીજું કોણ બચાવે,સોપ્યું મેં તુજને શૂકાન
નાવ મારી તારો કે મારો ,મારે એક આશરો તારો(2) -તારા આધારે.......
દોડ દોડતો ભક્ત હે પ્યારા દુભાઈ તારો બાળ (2)
તારા બાનાની પટ રાખવાને (2) દોડને વહેલો દયાળ
આજે કેમ વિલંબ કીધો, ભરોશો શીદને દીધો(2)-તારા આધારે........
લોકો કહેશે કે જોયો જોયો હવે તારો નારેશ્વરનો નાથ(2)
દીન બાળકને દુઃખમાં દીઠો(2) તારો ન ઝાલ્યો હાથ ,
લોકો એમ મેણા દેશે,વાલા થી કેમ સહેવાશે(2)-તારા આધારે...........
શ્રધ્ધાને જોરે કહું છું કે,મારી અવધૂત રાખશે લાજ,(2)
ભક્તને કાજે દોડશે એને હૈયે છે ભકતની જાણ
બાળકની આશા પૂરી થાશે ,નીંદકોના મો પડી જાશે (2)-તારા આધારે ..........
ઓમ શ્રી રંગા,ઓમશ્રી રંગા ,ઓમશ્રી રંગા,ઓમ(2)
ઇતની શક્તિ હંમે દેના ..............(હિન્દી ભજન
ઇતની શક્તિ હંમે દેના દાતા ,મનકા વિશ્વાસ કમજોર હો નાં,(2)
હમ ચલે નેક રસ્તેપે,હમસે ભૂલકર ભી કોઈ ભૂલ હો નાં,ઇતની શક્તિ........
દુર અજ્ઞાન કે ઘોર અંધેરે,તું હંમે જ્ઞાનકી રોશની દે,
હર બુરાઈસે બચતે રહે હમ,જીતની ભી દે,ભલી જીંદગી દે,
બેર હો નાં કિસીકા કિસીસે ,ભાવના મનમેં બદલેકી હો નાં,હમ ચલે .....ઇતની......
હમ નાં સોચે હંમે ક્યા મિલા હૈ,હમ યે સોચે કિયા ક્યા હૈ અર્પણ,
ફૂલ ખુશીયોકે બાટે સભીકો,સબકા જીવન હી બન જાયે મધુબન ,
અપની કરુણાકે જલ કો બહાકેબહાકે,કર દે પાવન હરેક મનકા હોના,હમ ચલે ......ઇતની .......
જય શ્રી ક્રિશ્ના.
Sunday, December 2, 2012
ભોલાભાઈ........(ભજન)
એ જી કબીર વહા ન જાઇયે જહાં કપટ કહેત
નો મણ બીજ જુ હોઈ કે ,ખાલી રહેગા ખેત,
તો કપટી મિત્ર ન કીજીયે જો મન કી બાત બુઝ લેત
એ જી આગે રાહ દિખાઈ કે પીછે ધક્કા દેત
રે ભોલા ભાઈ કાહે તું ભજન કરે (2)
રોમ રોમ મેં ક્રોધ ભર્યો હૈ,પહેલે તું ઇન્હેં નિકાલ,રે ભોલા ભાઈ........
છલકપટ મોરે નીંદ ઉડાલી ,કરતા ન પાછો પડે, રે ભોલા ભાઈ.......
જબ તક એ સબ કર્મ ન છૂટે રે,નિર્મળ કૈસે હુએ ,રે ભોલા ભાઈ.......
રોમ રોમ મેં ......
ઉપરસે મીઠો બોલો તું ,ભીતર કાટ કરે(2)
ભાઈ કહીને પાસ બીથાવે,પીછે સે વાર કરે ,રે ભોલા ભાઈ.......
રોમ રોમ મેં ......
પરાઈ માર તો લાગે સુહાણી ,ચાહે તારા લોગ મરે
અપનો બનીને ચોટ લગાવે (2)મારા દિલડાને ઘાવ કરે ,રે ભોલા ભાઈ......
.રોમ રોમ મેં ...
અર્જુનદાસ મિલ્યા ગુરુ કુળા સાચા જ્ઞાન કહે(2)
દાસ કરે તો નિર્મળ હોઈને,સાચા સુમિરન કરે ,રે ભોલા ભાઈ......
Tuesday, November 27, 2012
હે શિવ શંકર (શિવ ભજન )
હે શિવ શંકર ,હે કરુણાકર સુનિયે અરજ હમારી,(2)
ભવસાગરસે પાર ઉતારો આયે શરણ તિહારી , હે શિવ શંકર .........
ચંદ્રલલાટ ભભૂત જમાયે ,ઘટ નાગર બલીહારી ,
કરમે ડમરું ગલે ભુજંગા,નંદી ખડો દ્વારે
હે ગંગાધર દર્શ દીખાદો ,હે ભોલે ભંડારી, હે શિવ શંકર .........
જનમ મરણ કે તુમ હો સ્વામી,હે શંકર અભિલાષી ,
કણ કણમેં હૈ રૂપ તુમ્હારા,હે ભોલે કૈલાશી
ચરણ શરણ મેં આયા જો ભી ,રખીયો લાજ હમારી,હે શિવ શંકર ........
Subscribe to:
Posts (Atom)