રામનવમી
ચૈત્ર સુદ નોમ,ચૈત્રી નવરાત્રનો નવમો દિવસ, મર્યાદા પુરુસોત્તમ શ્રી રામનો જન્મ દિવસ ત્રેતાયુગમાં રાવણના અત્યાચારો વધતા ધર્મની ફરી સ્થાપના કરવા વિષ્ણુ ભગવાને શ્રીરામના રૂપમાં અવતાર લઇ રાવણને મારી પૃથ્વીનો ભાર હર્યો હતો તેવા શ્રી રામના જન્મ દિવસની આપ સહુને શુભેચ્છા,ધરતી ઉપર છવાયેલું કોવિદ -૧૯ નું ઘેરું વાદળ ઝડપથી દૂર થઇ માનવજાતિમાં રાહત થાય તેવી પ્રભુ પાસે તેમના જન્મ દિવસે પ્રાર્થના કરીએ,સરકારના નિયમોનું ચુસ્ત પાલન કરી સહકાર આપી સલામત રહીયે.જય શ્રી રામ.
No comments:
Post a Comment