મહાશિવરાત્રી શુભ પર્વ
પ્રિય વાચક મિત્રો
મહાશિવરાત્રીના શુભ પર્વ નિમિત્તે આપ સહુને અગાઉથી શુભેચ્છાઓ,ભગવાન શિવજી આપ તથા આપના કુટુંબ માટે ખુબ આશીર્વાદ આપે તેવી શુભ કામના તથા' મોગરાના ફૂલ'માં વારમ વાર
વિઝીટ લઇ વાંચવાનો લાભ લેવા બદલ ખુબ ખુબ આભાર,
હર હર મહાદેવ
જય શ્રી કૃષ્ણ.
-મહેન્દ્ર ભટ્ટ
No comments:
Post a Comment