દિવાળીના શુભ તહેવારો
પુષ્ય નક્ષત્ર તા.૧૩-૧૦-૧૭,શુક્રવાર (સવારે ૭:૪૬ થી શરુ થાય)અગિયારસ ૧૫ -૧૦-૧૭ રવિવાર.
વાઘબારસ ૧૬ -૧૦-૧૭,સોમવાર
ધનતેરસ ૧૭-૧૦-૧૭, મંગળવાર
સવારે ૯:૩૨ થી ૧૦:૫૮ ચલ.૧૦:૫૮ થી ૧૨:૨૪ લાભ,
બપોરે ૧૨:૨૪ થી ૧૩:૫૦ અમૃત
સાંજે ૩:૧૬ થી ૪:૪૨ સુધી શુભ,
રાત્રે ૭:૪૨ થી ૯:૧૬ લાભ,૧૦:૫૦ થી ૧૨:૨૪ શુભ, ૧૨:૨૪ થી ૧:૫૮ અમૃત
કાળી ચૌદસ ૧૮-૧૦-૧૭,બુધવાર.
દિવાળી ૧૯-૧૦-૧૭.ગુરુવાર.
સવારે ૬:૪૦ થી ૦૮:૦૬ લાભ,૦૮:૦૬ થી ૦૯:૩૨ અમૃત,૧૦:૫૮ થી ૧૨:૨૪ શુભ,
બપોરે ૦૩:૧૬ થી ૦૪:૪૨ ચલ,
સાંજે ૪:૪૧ થી ૬:૦૬ શુભ,૬:૦૬ થી ૭:૪૧ અમૃત
રાત્રે ૭:૧૪ થી ૯:૧૫ ચલ,૧૨:૨૪ થી ૧:૫૮ લાભ,૩:૩૩ થી ૫:૦૭ શુભ ,૫:૦૭ થી ૬:૪૧ અમૃત
નવું વર્ષ ૨૦-૧૦-૧૭ શુક્રવાર
ભાઈબીજ ૨૧-૧૦-૧૭,શનિવાર.
લાભપાંચમ ૨૫-૧૦-૧૭,બુધવાર
દેવ દિવાળી પૂનમ તા.૪-૧૧-૧૭ શનિવાર.
No comments:
Post a Comment