ગણેશ ચતુર્થીનું શુભ પર્વ
વાચક મિત્રો આજે ગણેશ ચતુર્થીનું શુભ પર્વ છે,તે નિમિત્તે આપ સહુને તેમજ આપણા કુટુંબી જનોને ખુબ ખુબ શુભ કામનાઓ.મિત્રો આ બ્લોગ ઉપર "વસંતે ફૂલો ખીલે"વાર્તા હવે વીડિઓના રૂપમાં યુ ટ્યુબ ઉપર રજુ કરી છે જેની નોંધ લેશો,તેમજ થોડા સમયમાં મારી નવી બુક "મોરનો ટહુકારો "(ટૂંકી વાર્તા સંગ્રહ-૨)પબ્લિશ થઇ જશે તેની પણ નોંધ લેશો.
મોગરાના ફૂલ બ્લોગ વતી
મહેન્દ્ર ભટ્ટના જય શ્રી ગણેશ.
No comments:
Post a Comment