Saturday, October 1, 2016

શારદીય નવરાત્ર


શારદીય નવરાત્ર







શારદીય નવરાત્રની શુભ શરૂઆતમા સહુ વાચક મિત્રોને તથા તેમના પરિવારોને મોગરાના ફૂલ બ્લોગ વતી ખુબ શુભ કામનાઓ,માતાજી સહુ પર કૃપા કરે,જય માતાજી.
નવરાત્ર દરમ્યાન હિન્દૂ પંડિતો તથા સંતોના સૂચન મુજબ સપ્તશ્લોક   તથા દુર્ગા ચાલીસાનો  પાઠ  અવશ્ય 
કરવો તે આપ માટે ખુબ કલ્યાણકારી છે,મન પ્રસન્ન રાખીને માતાજીનું પૂજન કરવું લાભદાયી છે,દેશભરમાં નવરાત્રીની રોનક છે,પ્રધાન મંત્રીએ પણ શારદીય નવરાત્રીની દેશવાસીઓને શુભ કામના પાઠવી છે.
આ સપ્ત શ્લોક તથા દુર્ગા ચાલીસા મારી "નવરાત્રી " ડીવીડી માં સામેલ છે જે ઇબે ઉપર સેલમાં મૂકી છે તે પણ ઈબે.કોમ પર જઈને પ્રાપ્ત કરી શકો છો ,જેમાં ઉપરનું માતાજીનું ચિત્ર બતાવ્યું છે તે મુજબ જ મારી ડીવીડી માં ચિત્ર બતાવ્યું છે. -જય માતાજી -મહેન્દ્ર ભટ્ટ.

No comments:

Post a Comment