આજ દધિ મીઠો મદન ગોપાલ
આજ દધિ મીઠો મદન ગોપાલ (૨) ભાવે મોહી તિહારો જૂથો
સુંદર નયન વિશાલ...
બહુત દિવસ હમ રહે કુમુદવન(૨) કૃષ્ણ તિહારે સાથ
ઐસો સ્વાદ હમ કબહૂં ન દેખ્યો સુન ગોકુલકે નાથ
અન્ન પત્ર લગાએ દોના,(૨)દીયે સબહિંન બાંટ
જિન નહિ પાયો સુન રે ભૈયા મેરી હથેળી ચાટ
અપુન હસત,હસાવત ઔરંન (૨) માનો લિયા રૂપ
પરમાનંદ પ્રભુ ઈન જાનત હોન તુમ ત્રિભુવન કે ભૂપ